8 મહિના બાદ સુનિતા વિલિયમ્સ અવકાશ માથી પરત ફરશે.
પણ અહીં 3 વર્ષથી #TET / #TAT ના ઉમેદવારો હજી નોકરી માટે ધક્કા ખાય છે.
1.5 વર્ષ થી #AMC મા વિવિધ ભરતી પ��્રિયાઓ હજી લટકેલ છે.
અનેકો ભરતીઓમાં ગુજરાતનો યુવાન ન્યાય માટે ઝંખે છે.
આવી રીતે ગુજરાતમા ઘણી એવી નાની મોટી ભરતી પક્રિયાઓ છે જે હજી સુનિતા વિલિયમ્સ ફરી અવકાશ માં જઈને ફરી પરત આવે તો પણ પુરી થાય એમ નથી.
પણ સિસ્ટમ કે સરકાર કે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ કશું બોલતા નહીં ભારત તો વિશ્વગુરુ બનવા ના આઉટર ઉપર જ ઊભુ છે, બોલશો તો દેશદ્રોહી નું સ્ટીકર તૈયાર જ છે.
બસ આપડે બોલો ભારત માતા કી જય...
અરે એમ ��હીં બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી...
#વિધાનસભાની_વાતો
ત્રણ જિલ્લામાં જ પ્રાથમિક શાળાઓ માં ૨,૨૯૫ શિક્ષકોની ઘટ
જામનગર જિલ્લા માં ૮૧૮ શિક્ષકો ની ઘટ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧,૨૬૬ શિક્ષકોની ઘટ
ગીર સોમનાથ જિલ્લા માં ૨૧૧ શિક્ષકોની ઘટ
રાજ્ય સરકારે ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયકો ની ભરતી કરવા��ો કર્યો બચાવ
જોકે જ્ઞાન સહાયકો ની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતા પણ ઓછી
જામનગર માં માત્ર ૩૮૭ જ્ઞાનસહાયક તો દેવભૂમિ દ્વારકા માં માત્ર ૧૨૨ જ્ઞાન સહાયકો
રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલી રહેલી ૧૩,૮૫૨ વિદ્યાસહાયકો ની ભરતી સામે મુકી બચાવ કર્યો