આજ રોજ માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ રાજ સુતરીયા સાહેબે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંતરસુંબાના નવખોલા મુકામે ટીબીનાદર્દી , સીકલ સેલનાદર્દી ની મુલાકાત કરી તેમજ ધોળીવાવ મુકામે મમતાદિવસ અને જુવેનાઇલ ડાયાબિટીસ દર્દીની મુલાકાત કરી આરોગ્ય ની સેવાઓ નુ મૂલ્યાંકન કરવામાં આવ્યું
एक मां और पत्नी पिछले चार दिन से पूरे परिवार सहित अपने बेटे के लिए न्याय दिलाने के लिए कड़ाके की ठंड में 4 दिन से भूख हड़ताल पर बैठी है
1 साल से प्रशासन और नेता नींद में सोए हुए है
#गणपतसिंह_हत्याकांड
વિજયનગર તાલુકાના બંધણા ગામના #સિકલસેલ ડીસીઝ પેશન્ટને ખેડબ્રહ્મા #SDH ખાતે 4.4gm હિમોગ્લોબીન જણાયુ.
સિકલસેલ કાઉન્સેલર દિગ્વિજયસિંહે દર્દી માટે તાત્કાલિક #રક્તદાન કરી આરોગ્ય સેવા સાથે માનવતાની મહેંકના દર્શન કરાવ્યા.
જિલ્લાના સેવાભાવી કર્મચારી આપણા માટે ગૌરવ.
#SickleCell#Humanity
આજ રોજ વિજયનગર તાલુકા ના બંધણા ગામે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિ નિમિત્તે આરોગ્ય તપાસણી કાર્યક્રમ, સગર્ભા માતાઓ ને કીટ વિતરણ કાર્યક્રમ અને સામાજિક પરિવર્તન સંચાર કાર્યક્રમ માં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ના અઘ્યક્ષ સ્થાને આયોજીત કરેલ.
3 More roses added in bouquet of team Health Sabarkantha.
#Congratulations TEAM AAM Gadhada Shamlaji, Kathroti and Matoda For NATIONAL NQAS CERTIFICATION.
Total 100 (CENTURY) Facility are National NQAS CERTIFIED IN Sabarkantha.
પોશીના તાલુકાના #સિકલસેલ દર્દીને હિમોગ્લોબીન 5.5 GM હતું. જેને 1બોટલ લોહી ચડાવવાનું હતું, પરંતુ તેમના ફેમિલી માંથી કોઈ લોહી આપવા તૈયાર ન થતા સિકલસેલ કાઉન્સેલર, દિગ્વિજયસિંહ વાઘેલાએ તાત્કાલિક #રક્તદાન કરી #કર્મયોગ સાથે માનવતા અને #સમાજસેવા નું પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યું. 🙏🏼
પોશીના તાલુકાના 11 વર્ષના સિકલસેલ ડીસીઝ પેશન્ટને ગંભીર સ્થિતિ થતાં જરૂરી તપાસ કરતા હિમોગ્લોબીન 5.1 આવતા સિકલસેલ કાઉન્સિલર દ્વારા વધુ સારવાર માટે @GmersHimatnagar મા દાખલ કરી 2 બોટલ બ્લડ આપવામાં આવ્યું.
હાલ બાળકનું હિમોગ્લોબીન 7.6 છે.
હાલ પેશન્ટની તબિયત સારી છે.
#healthcareforall
19, જૂન..વિશ્વ સિકલસેલ દિવસ
માન. જિલ્લા કલેક્ટરશ્રી, નૈમેષ દવે સાહેબશ્રી નો જિલ્લાના પ્રજાજનોને સિકલસેલ દિવસ અંતર્ગત સંદેશ.. 🙏🏼
#SicklecellAwarness#sicklecell
આજરોજ સાબરકાંઠા જિલ્લાના cdho શ્રી ડૉ.રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ પોશીના ખાતે Tho શ્રી ડૉ.બી.એસ.ગઢવીની આગેવાની હેઠળ સ્વામિનારાયણ મંદિર પોશીના ખાતે સિકલસેલ એનિમિયા કાર્યક્રમની જનજાગૃતિ માટેનો 'ભવાઈ કાર્યક્રમ' યોજવામાં આવેલ.જેમાં મોટી સંખ્યામાં લાભાર્થી અને યુવાઓ હાજર રહેલ.
આજરોજ પોશીના ખાતે માન. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ઓનલાઇન સિકલસેલ કાર્યક્રમ 2047 અને નવા આયુષ્માનકાર્ડ વિતરણ પ્રોગ્રામ phc/hwc તમામ સ્ટાફ તથા ગામના અગ્રણી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી નિહારેલ.સાથે સાથે એનિમિયા, સિકલસેલ અને pmajy વિશે વિસ્તૃતમાં સરળ ભાષામાં સમજ આપી હતી