@Neal16071830@BJP4India@narendramodi સાહેબ..આપણા લ���હપુરુષે આપણે ક્યારેય ન ભૂલી શકીયે તેવું કાર્ય કર્યું હતું.તેવી જ રીતે હાલમાં ઓરિસ્સા, રાજસ્થાન સરકારોએ પર તેવું જ ઐતિહાસિક કાર્ય કોન્ટ્રાકટ કર્મચારીને કાયમી કરવાનું કર્યું છે.હવે ભરોસાની ભાજપ સરકાર પાસે એજ આશા છે કે ગુજરાતમાં પણ #Nhm_contract_employee
ને કાયમી કરો.
@Ranjit49080356@BJP4India@narendramodi સાહેબ ગુજરાત એન એચ એમ ના 25000 કર્મચારી ઓના પડતર પ્રશ્નો ની ફાઇલ ક્લિયર કરો બેઝ પે વધારો ઇન્ક્રી���ેન્ટ વધારો સિનિયોરિટી નો લાભ આપો epf નો લાભ આપો બાકી રહેલું લોયલ્ટી બોનસ આપો#NHMGUJRATEMPLYEE
@BavarvaParesh@GaurangKhanpara અમારા મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાન�� દૂર્ઘટના દુઃખદ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની પ્રાર્થના કરું છું. જેમને પોતાના જીવ ગુમાવ્યા એ તમામની દીવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે
આ દુઃખની ઘડીમાં સૌ સાથે રહી એકબીજાને મદદરૂપ થઈએ એવી નમ્ર અપીલ કરું છું.
@GaurangKhanpara@BJP4Gujarat@narendramodi જો એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો
#Nhm_contract_employee