@GaurangKhanpara અમારા મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દૂર્ઘટના દુઃખદ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની પ્રાર્થના કરું છું. જેમને પોતાના જીવ ગુમાવ્યા એ તમામની દીવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે
આ દુઃખની ઘડીમાં સૌ સાથે રહી એકબીજાને મદદરૂપ થઈએ એવી નમ્ર અપીલ કરું છું.
Live: PM Shri @narendramodi lays foundation stone ceremony of IAF transport aircraft manufacturing plant in Vadodara #Vadodara4Vikas https://t.co/wCiAikdvrm
@B_N_BHATIYA@Bhupendrapbjp સર, ૧૬ વર્ષથી તન મન ધન થી વીસીઈ એ ગામલોકોની સેવા કરી છે. સમાજમાં પાછળ રહી ગયા છે. શું સરકાર ની કોઈ ફરજ બનશે એ સાચા જમીની કાર્યકર્તાઓ ના બાળકો પ્રત્યે, અશક્ત વડીલો પ્રત્યે, એ ભલા ભોળા સીધા અને સરળ વીસીઈ પ્રત્યે કે જેણે ૨૦ થી ૪૦ વર્ષનો કીંમતી તબક્કો ડીજીટલ બનાવવા હોમી દીધો ?
@GaurangKhanpara@Bhupendrapbjp આજના પવિત્ર દિવસે કોન્ટ્રાક્ટ કર્મચારી ને કાયમી કરો
૨૦૧૮ થી NHM કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ની માંગણી ને લાગણી સ્વીકારી નથી.
EPFની વીસંગતા દુર કરવી, પગાર વધારો, કોરોના સમયની ૧૩૦ દીવસ ની જાહેર રજાઓ નો પગાર, ૫ વર્ષ નુ બાકી રોયલ્ટી બોનસ
@Rushikeshmla @narendramodi@Bhupendrapbjp@CRPaatil જો એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો
@sarola_hardik@BJP4Gujarat A તો કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગ
ધરનુ ગુજરાન પણ ના ચાલે
સાહેબ વાર્ષીક ૬૫૦ ₹ નો પગાર વધારો વીચારી જુવો કેમ ધર ચાલે NHM
કોન્ટ્રાક્ટ કર્મચારી ને કાયમી કરો
સમાન કામ સમાન વેતન આપો ,ખોટા વચન આપવામાં bjp મોખરે છે , આ વખતે કાયમી નહિ તો વોટ નહીં એ અમારું વચન છે
@YogeshR83997862 @Rushikeshmla અમને પણ ભરોસો હતો કે અન્ય રાજ્યો ની જેમ અમને કાયમી નોકરી મળશે.
પગાર વધારા સહિતની પડતર પ્રશ્નો ની અમારી માંગણી પુરી થશે
NHM Gujarat