@CMOGuj@narendramodi
સાહેબ આ દિવસ જોવા માટે 156 નહોતી આપી.... તમે તો તમારું કરી લીધું....પણ આ લાખો યુવાનો નો શું વાક એટલો જ કે એ ગુજરાત માં જન્મ્યા....
ગુજરાતમાં સાત લાખ યુવા કરાર આધારિત કર્મચારી માટે અન્ય રાજ્યો જેમ નીચે મુજબ એક નિર્ણય કરશોજી.
✅ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી
✅ સમાન કામ-સમાન વેતન
✅ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ
✅સૌને સમાન તક
ગુજરાત નો આગામી મુખ્યમંત્રી કોણ??
ખેડૂત પૂત્ર ઈસુદાન જોઈ એ તો A લખો
બિલ્ડર ભૂપેન્દ્ર જોઈ એ તો B લખો
આ ૪૮ કલાક માં ૧૦૦૦ કોમેંટ જોઈ એ મળશે.
@isudan_gadhvi@Bhupendrapbjp#Vijaysinh_Rajpu
@Rushikeshmla @Bhupendrapbjp@CRPaatil@narendramodi
ખુબ જ દુઃખ સાથે આ ટ્વિટ કરવું પડે છે સાહેબ NHM કર્મચારીઓને કશું જ આપવામાં આવ્યું નથી.આપની સરકાર તરફ થી..સાહેબ આ મોંઘવારી ની માર હવે સહન થાય તેમ નથી... સાહેબ તમે કીધું હતું કે NHM સ્ટાફને પણ માંગણી મુજબ મળશે..પણ કશું જ ન મળ્યું.
કરાર આધારિત કર્મચારીને કાયમી કરવાની જાહેરાત તા.24.9.21 ના રોજ કરેલ.પરંતુ ખૂબ દુઃખ સાથે એમ કહેવું પડે છે કે બીજા રાજ્યએ અમલવારી પણ કરી દીધી છે તો આ વિકાસશીલ ગુજરાત રાજ્ય માં ક્યારે થશે? હાલ ચૂંટણી પણ નજીક આવી રહી છે તો મત કોને આપવો એ પણ આ વિકાસશીલ સરકારને કે એ પણ વિચારવા જેવું છે