@hkoza2003 આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે જ્યારે જ્યારે સનાતન ધર્મ પર કે રાષ્ટ્ર પર ભૂતકાળમાં કોઈ મુસીબતો આવી છે ત્યારે ક્ષત્રિ��ોએ જ બલિદાન આપ્યાં છે. પણ આજના સમાજમાં એ કોઈ ને દેખાતુ નથી. અને દરબારો કરતાં અન્ય સમાજના લોકો પણ અત્યારે ખૂબ જ દાદાગીરી કરી રહ્યા છે, પણ એ કોઈ ને નહીં દેખાય. 🙏