માનનીય @Nitinbhai_Patel જી અત્યારે અમારા જીલ્લામાં ઓકીસજન ની ખુબ જ ઉણપ છે એના કારણે ધણા બધા દર્દીઓના મુત્ય થઈ રહ્યા છે તો તાત્કાલિક ધોરણે ઓકીસજન ની જરૂરીયાત પુરી કરવા વિનંતી
#GujaratCoronaUpdate
કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કોરોના સંક્રમિત થયા
તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા
ડોક્ટરોની સલાહ મુજબ હોમ આઇસોલેશનમા રહેશે ચાવડા
છેલ્લા અઠવાડિયા કરતા વધુ સમયથી કોરોના સામે ગામડાઓમાં લોક જાગૃતિ માટે ફરતા હતા મંત્રી
@sandeshnews@BJP4Gujarat
( ગામના ફોટા)
“गाय के एक तोला घी से यज्ञ करने पर एक टन आक्सीजन बनता है”
आक्सीजन बनाने की ये सरल विधि आपसे शेयर किए बग़ैर नहीं रह सका।
मुझे माफ़ कर दीजिएगा प्लीज़। 🙏 https://t.co/iVEOpKvk3L
Sad to learn about the demise of Mohanbhai Ramabhi solanki HC Devbhoomi Dwarka dist.he was a true Covid warrior.may almighty God give strength to the family to bear this loss.Gujarat police stands by the family in this moment of sorrow.may his soul rest in peace.
ઘણા સમય થી LRD MALE ના પ્રશ્ન બાબત જવાબ માગ્યા આ સંવેદનશીલ સરકાર પાસે .પણ હજી કોઈ જવાબ નથી.
કેસ થયા ,જેલ માં ગયા હજી દર મહિને ગાંધીનગર આવી પૈસા હોય કે ના હોય તોય મુદ્દાતો ભરી છી. કોઈ ગુન્હો નથી કર્યો તોય.
હવે ન્યાય કયારે ?@vijayrupanibjp સાહેબ
@isudan_gadhvi@devanshijoshi71
સરકાર કહે છે વેન્ટીલેટર પુરતા પ્રમાણમા છે તો બનાસકાંઠાના દિયોદરમા એક ભાઈને પોઝિટિવ આવેલ છે અને શ્વાસ લેવામા તકલીફ થાય છે જ્યારે વેન્ટીલેટર માટે તપાસ કરી તો ક્યાય વેન્ટીલેટર છે જ નહી તો વેન્ટીલેટરની જલદીથી વ્યવસ્થતા થાય એવા પ્રયાસ કરવામા આવે કોઇની જિંદગી નો સવાલ છે
@vijayrupanibjp
હાઈકોર્ટ એ જે ટકોર કરી છે અને સરકાર ને ખખડાવી નાખી...ત્યાં બે-ત્રણ રૂપિયા ના ભાડુતીઓ પાસેથી વિરોધ નો # કે ટ્રેન્ડ કેમ નથી કરાવતા? ને અહીં #ઈન્જેકશનચોર_પાટીલ ના બચાવ માં ઉતરી આવ્યા છો. થોડી તો શરમ કરો જોવો તો ખરી કોને સમર્થન કરી રહ્યા છો.
#we_not_support_CRPAATIL
ગયા વર્ષે આ ટાઇમે પણ #lrd_male ની માંંગણી ચાલુ હતી અને આજે એક વર્ષ પછી પણ ચાલુ જ છે.. યુવાધન એક વર્ષથી માંગણી કરી રહ્યું છે અને અમુક નીચના પેટનાવ સરકારમાં બેઠા બેઠા ભાષણબાજી કરે છે...
#JUSTICE_LRD_MALE