આજરોજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસબાપા ના દર્શને પધાર્યા હતા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મનજીદાદાના હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
@vijayrupanibjp@BJP4Gujarat
@Bapasitaram_
#બાપા_સીતારામ
स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।
आप सभी को 80वें स्वतंत्रता दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
आइए, राष्ट्र की एकता, अखंडता और समृद्धि के लिए मिलकर आगे बढ़ें।
जय हिंद! 🇮🇳
वंदे मातरम्!
#IndependenceDay
@dave_janak જો હું પોલીસ અધિકારી હોવ તો કાયદાની સીમાઓ તોડી ન શકું પણ કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવીને કોર્ટ સમક્ષ માનવીય પાસાંઓ સચોટ રીતે મૂકી પરિવારની સાથે માનવીય અભીગમ અપનાવી સંવેદના અને કાયદા વચ્ચેનો સેતુ બની શકું.