નરેન્દ્ર મોદી સાહેબ ના સંમેલન હોય તો જનમેદની ને સભા સુધી પહોંચવા ગુજરાત ની બસોનો ઉપયોગ કરવામાં આવે છે તો હમણાં વલસાડ માં કેજરીવાલ સાહેબે સભા કરી તેની જનમેદની ભેગી કરવા
પંજાબ-દિલ્હીથી બસો આવી હતી...?
મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં અને સમગ્ર જીલ્લામાં જીવના જોખમે મુસાફરી કરતાં લોકોને સરકાર ક્યારે સવલતો આપશે ખરી..? કે પછી સાહેબ ની સગવડો સાચવવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવશે..?
@PMOIndia માન મોદીજી, ભાજપની જીત માટે માર ખાનારા લોકો આજે ભાજપના નેતાઓના મનસ્વી વર્તન ના કારણે ભાજપથી મોં ફેરવતા જોવાય છે, મહિસાગર, દાહોદ જીલ્લામાં રાજકારણીઓ એ પોતાના રોટલા શેક્યા છે સામાન્ય માણસો ત્રાસી ગયા છે...
@collectormahi@InfoGujarat @mahimahiti @AapnuLunawada જે પણ અસામાજીક તત્વોએ આ કૃત્ય કર્યું છે તેમને જાહેરમાં ફેરવવા જોઈએ અને આ લોકોને મહિસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ફેરવવામાં આવે તો જનતા પણ આવા લુખ્ખા તત્વો ને ઓળખી શકે...અને અન્ય તત્વો ફરીથી આવા કૃત્ય કરતા પહેલા વિચાર કરે...😡😡😡
@devanshijoshi71 ખરેખર તો ભારતમાં જનતાએ હવે ધારાસભ્યો અને સાંસદોને પગાર-પેન્સન અને મફતમાં મળતી સુવિધાઓ બંધ કરવા રસ્તાઓ પર ઉતરવાની અને તેમના વિરુદ્ધ આંદોલન શરૂ કરવાની જરૂર છે...
@devanshijoshi71 એક એવું આંદોલન શરૂ કરવું જોઈએ કે ધારાસભ્યો અને સાંસદોને પગાર-પેન્સન અને મફતમાં મળતી સુવિધાઓ બંધ કરવા માટે ભારતની જનતાએ રસ્તાઓ પર ઉતરી ને ઠેરઠેર દેખાવો કરવાની જરૂર છે....