"મોરનું પીંછું મળે ત્યાં મોર હોવો જોઈએ, કાં પછી પાસે જ માખણચોર હોવો જોઈએ." 🦚
ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના.
સૌને જય શ્રી કૃષ્ણ 🙏
@JagdishMakwana_ માનનીય નાયબ દંડક શ્રી જગદિશભાઈ મકવાણા સાહેબ,
આપને તથા આપના પરિવારજનોને પવિત્ર પર્વ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના !
ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપાથી આપનું જીવન હંમેશાં સુખ, શાંતિ, ઉત્તરોત્તર પ્રગતિ અને ઉત્તમ સ્વાસ્થ્યથી મહેકતું રહે ...
@JagdishMakwana_ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ!
વઢવાણ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય તથા નાયબ મુખ્ય દંડકશ્રી આદરણીય જગદીશભાઈ મકવાણા સાહેબને પ્રતિષ્ઠિત "18th Shining India Best MLA Award 2026" સન્માન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આપ જીવનમાં સતત ઉત્તરોત્તર પ્રગતિ કરો, એવી અભ્યર્થના !
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે ડૉ. હોમી ભાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે અવકાશ વિજ્ઞાન અને ભારતની અંતરિક્ષ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ અંગે સંવાદ કર્યો.
હાથમાં તિરંગો, હૃદયમાં ભારત અને મનમાં રાષ્ટ્રપ્રેમ 🇮🇳
વઢવાણ તાલુકાના રામપરા ખાતે આયોજિત તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.
તિરંગા પ્રત્યેનો આ ગૌરવભાવ જ આપણી એકતા અને અખંડિતતાની સાચી ઓળખ છે.
#HarGharTiranga