Newsમા વારંવાર દર્શાવવામાં આવી રહ્યું છે, @gujuni194 મા UGની આવતીકાલે શરૂ થતી પરીક્ષાઓ ONLINE અને OFFLINE બંને મોડમાં છે પરંતુ વિદ્યાર્થીઓને @gujuni1949 તરફથી કોઈ માહિતી મળેલ નથી.
છેલ્લી ઘડીએ @gujuni1949 અને media વિદ્યાર્થીઓ સાથે રમત કરી રહ્યા છે. પરીક્ષા આવતીકાલે છે અને છેલ્લા 3 દિવસથી mediaમા Online અને Offline બંને મોડમાં છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી @gujuni1949 આ અહેવાલ સત્ય કે ખોટો જણાવવા વિદ્યાર્થી સમક્ષ આવતી નથી
@prof_himanshu
@gujuni1949 દ્વારા લેવા માં આવી રહેલી પ્રેક્ટિકલ એક્ઝામ માં 100 MCQ પૂછવાના છે .અને એક MCQ માટે એક મિનિટ .બધા વિદયાર્થીઓ નો પ્રોબ્લેમ છે કે પ્રશ્ન જ અવડો હોય છે જેને વાચવા માં જ સમય નીકળી જાય છે .અને મોસ્ટ ઓફ કૉલેજ માં પ્રેક્ટિકલ અભ્યાસ પૂર્ણ થયો નથી....
@prof_himanshu
આજે #અમદાવાદ#NSUI કાર્યકર્તા દ્ધારા ત્રણ ટીમ બનાવી એક ટીમ ગુજ યુનિ ખાતે ઉંગ્ર રજુવત કરી તો બીજી ટીમ અમદાવાદ ના #મેયર શ્રી ને મળ્યા અને ત્રીજી ટીમ #GTU ના VC ને મળી #વિદ્યાર્થી ને પડતી મુશ્કેલીઓ નું નિરાકરણ લાવવમાં NSUI ના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી વિદ્યાર્થીઓ ને ન્યાય આપ્યો
In this pandemic situation, conducting any exam is like pushing youth towards sucide. Life is more important than any exam.🙏
Don't Play with student's Future at this Covid Time !
It's like gov is Taking students Life Into Risk just for their ego
#StudentsBoycottOfflineExams