ખેડૂતોએ હંમેશાં વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો હિતાવહ છે...
બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ અને લોટ નંબર જેવી તમામ વિગતો દર્શાવતું પાકું બિલ સહી સાથે મેળવી લેવું અનિવાર્ય છે...
આદિજાતિ ખેડ઼ૂતોને હવે રવિ પાક માટે પણ કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મળશે…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યમાં આદિજાતિ ખેડૂતોના વિકાસ માટે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય; રાજ્યની કૃષિ વૈવિધ્યકરણ યોજના અતંર્ગત આદિજાતિ ખેડૂતોને ખરીફ ઋતુમાં જેમ બિયારણ અન�� ખાતરની સહાય આપવામાં આવે છે એ જ રીતે ચાલુ વર્ષથી આ સહાય રવિ પાક માટે પણ આપવામાં આવશે; ચાલુ વર્ષે 48190 આદિજાતિ ખેડૂતોને બિયારણ, ખાતરની કિટનું વિતરણ કરવામાં આવશે...
વર્ષ 2022-23થી કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખરીફ ઋતુ હેઠળ આદિજાતિ ખેડૂતોને મગફળી, સોયાબીન, જુવાર, ડાંગર, રીંગણ, અડદ, તુવેર, રાગી (નાગલી), ભીંડા અને બાજરી સહિતના પાકોમાંથી કોઈ એક પાકના બિયારણની સહાય આપવામાં આવે છે. પસંદ કરેલા પાક મુજબ એક એકર જમીનમાં વાવેતર માટે જરૂરી બિયારણ તથા ખાતરનો જથ્થો આપવામાં આવે છે...
#GujaratInformation
🌾 Shaping the Future of Gujarat’s Agriculture through AGRIM!
The Agriculture, Farmers Welfare & Co-operation Department, Government of Gujarat, and Gujarat Agro Industries Corporation Ltd. (GAICL), in association with the World Bank Group, organised a Stakeholder Consultation Workshop on AGRIM (Agri-Modernization for Income & Markets) to develop a strategic roadmap for transforming Gujarat’s agriculture and allied sectors.
The inaugural session was graced by Shri R.C. Meena, IAS, Principal Secretary; Shri Vijay Kharadi, IAS, MD, GAICL; Dr. Falguni S. Thakar, Director of Animal Husbandry; Dr. Falgun Modh, Director of Horticulture; Shri A.D. Patel, Director, GOPCA; and eminent World Bank Group experts.
Discussions focused on five key areas: 🌱 Seeds, Production & Farmer Income; 🐄 Dairy & Livestock Development; 🐟 Sustainable Fisheries; 💰 Innovative Agricultural Finance; and 🤖 AI, Digital & Data-Driven Agriculture.
Key priorities included strengthening AgriStack and digital agriculture, modernising APMCs and FPOs, developing cold chains and Mega Agro Food Parks, promoting food processing, improving market linkages and expanding agricultural exports.
With eight agro-climatic zones and significant potential in agriculture and allied sectors, AGRIM seeks to leverage technology, innovation, infrastructure and global partnerships to enhance farmers’ incomes, create rural employment and strengthen Gujarat’s position in national and international agri-food markets.
A collective vision for climate-resilient agriculture, stronger value chains and greater farmer prosperity.
🌱 Modernising Agriculture | Empowering Farmers | Transforming Gujarat!
#AGRIM #GujaratAgriculture #GAICL #WorldBankGroup #AgriInnovation #FarmerProsperity #ViksitGujarat
देश के 11 करोड़ किसानों को Farmer ID के माध्यम से एक डिजिटल पहचान मिली है, जिनमें 26% महिलाएं शामिल हैं। यह पहल खेती को डिजिटल बनाने, सरकारी सेवाओं तक पहुंच आसान करने और किसानों को तकनीक से जोड़ने की दिशा में एक महत्वपूर्ण कदम है। अब डिजिटल पहचान के साथ किसान भी बन रहे हैं स्मार्ट!
#DigitalAgriculture #AgriStack #SmartFarming #WomenInAgriculture #AgriGoI
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ્હસ્તે બનાસકાંઠાના ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાનું વિતરણ, દેશ અને રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહ��ર્ત-લોકાર્પણ તથા નવી રેલ સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આ ઐતિહાસિક અવસરે દેશભરના ખેડૂતોના સશક્તિકરણની દિશામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹18,690 કરોડથી વધુની સહાય DBT મારફતે સીધી જમા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત વિધાનસભાના અ���્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
#KisanKalyanSeRashtraKalyan
આધુનિક અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ થકી ખેડૂત કલ્યાણના સંકલ્પને ચરિતાર્થ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી.
#KisanKalyanSeRashtraKalyan
प्रधानमंत्री श्री नरेंद्र मोदी 30 अक्टूबर 2026 को बनासकांठा, गुजरात से PM-KISAN की 24वीं किस्त जारी करेंगे। इसके तहत 9.34 करोड़ से अधिक किसानों को ₹18,690 करोड़ से अधिक की राशि हस्तांतरित की जाएगी।
किसान कल्याण, देश की समृद्धि!
#PMKISAN#किसानसम्माननिधि
प्रधानमंत्री किसान सम्मान निधि (PM-KISAN) स्कीम की 24वीं किस्त जारी होने में बस 2 दिन बाकी हैं।
🗓️ 30 अक्टूबर 2026
📍 बनासकांठा, गुजरात
#PMKISAN#FarmerWelfare#DigitalIndia#AgriGoI
With PM-KISAN, financial assistance reaches eligible farmers directly through Aadhaar-linked bank accounts via Direct Benefit Transfer (DBT). No middlemen, no unnecessary delays—just transparent and secure payments.
PM-KISAN: Empowering Farmers, Building Trust!
#PMKISAN#DBT #DigitalIndia #FarmerWelfare #Transparency #EmpoweringFarmers #AgriGoI
30 अक्टूबर को पीएम-किसान की 24वीं किस्त के तहत 9.34 करोड़ से अधिक किसान परिवारों को ₹18,680 करोड़ से अधिक की सहायता मिलेगी - माननीय कृषि एवं किसान कल्याण मंत्री श्री शिवराज सिंह च��हान
📍 बनासकांठा, गुजरात से जुड़ें पीएम-किसान उत्सव दिवस पर!
#PMKISAN #किसान_कल्याण
Direct Support, Stronger Farmers!
Mark your calendar! The 24th instalment of PM-KISAN is set to be released on 30th October 2026, empowering our Annadatas with continued financial support.
#PMKISAN#PMKISAN24thInstalment#pmkisan#agrigoi
प्रधान��ंत्री किसान सम्मान निधि (PM-KISAN) योजना की 24वीं किस्त 30 अक्टूबर 2026, शुक्रवार को गुजरात के बनासकांठा से जारी की जाएगी।
📍 बनासकांठा, गुजरात
🗓️ 30 अक्टूबर 2026, शुक्रवार
#PMKISAN #PMKISAN24thInstallment #किसानसम्माननिधि
खेती से जुड़ी जरूरी जानकारी, अब बस कुछ क्लिक में!
#PMKISAN पोर्टल के साथ बनें डिजिटल किसान!
ऑनलाइन पंजीकरण हो या किस्त का स्टेटस चेक करना, जरूरी सुविधाएं अब एक ही जगह। स्मार्ट बनें, डिजिटल जुड़ें और योजनाओं की जानकारी से अपडेट रहें! #PMKISAN#DigitalIndia#PMKisanPortal