“Adding Value to the Valued”
NACIN, ZTI, Vadodara commenced a 3-week Induction Training for SGST Assistant Commissioners under the MoU with Govt. of Gujarat. The inaugural was graced by senior CGST & SGST officers and NACIN faculty.
જિંદગી કેટલા વળાંકો લેશે ....ખબર નહિ.!
આસિસ્ટન્ટ કમિશનર, સ્ટેટ ટેકસ- ક્લાસ ૧(નાણા વિભાગ)તરીકે પસંદગી થઈ છે. મુખ્ય પરીક્ષા ઓગસ્ટ ૨૦૨૨ માં હતી. અને જૂન ૨૦૨૨ માં રોડ એક્સિડન્ટ માં મારા બંને હાથ ફ્રેકચર થઇ ગયા ત્યારે મને એક્સિડન્ટ થી વધારે પરીક્ષામાં બેસી નહિ શકું એનું રડવું આવેલું.
એ હિંમત આપવા બદલ મારા માતા પિતા, ગુરુજી અને ઈશ્વર નો હું અંત: કરણથી આભાર માનું છું.
જ્યારથી Gpsc ની તૈયારી શરૂ કરી ત્યારથી ડેપ્યુટી કલેકટર બનવાની ઈચ્છા હવે સપનું લાગે છે. ખેર.. मन का हो तो अच्छा, न हो तो और अच्छा।
દોઢ મહિનાના ખાટલા પછી પ્લાસ્ટર છૂટ્યું એટલે પરીક્ષાના ૧૫-૨૦ પહેલા ઘણીબધી હિંમત જોડીને પરીક્ષામાં બેસવાનો નિર્ણય કર્યો,આવા અકસ્માતના કારણે ઊંડો માનસિક આઘાત લાગેલ તેથી હાથ અને મગજ સાથ આપતા નહિ. છતાય પરાણે મનને મનાવીને પરીક્ષામાં એવું વિચારીને બેઠી કે મારી પાસે ગુમાવવા માટે કશુંનથી