ગાંધીનગર ના સેક્ટર ૦૭ પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન જુદી જુદી જગ્યાએ પડેલા બિનવારસી કુલ ૧૮ વાહનો કબજે કરી વાહન માલિકો ની શોધખોળ કરી પરત કરી કુલ ૦૫ અનડિટેક્ટ ગુનાઓ ને ડિટેક્ટ કરી બાકી ના વાહનો ને જી પી એક્ટ ૮૨ મુજબ કબજે કરવામાં આવેલ . @dgpgujarat@sanghaviharsh