@YAJadeja બાપુ અમે ૬ લોકો ગયા સોમવારે હસમુખ પટેલ સર gsssb ની ઓફીસ માં આવ્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા ત્યારે તેમને એવું કહ્યું હતું કે ૨૦૮ R&B ટ્રેસર નું રિઝલ્ટ બુધવારે આવી જશે પણ આજે શનિવાર થયો તો પણ રિઝલ્ટ નથી આવ્યું અને. અમે લોકો gsssb માં ફોન કરીયે છી તો કોઈ ફોન ઉપાડતું નથી.
જે ઉમેદવારો એ 205 ની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે પરંતુ તેઓ નોકરી માં જોડાવા માંગતા નથી તેઓએ દિન બે માં એફિડેવિટ ઉપર પોતનો નોકરીનો હક્ક સ્વેચ્છા એ જતો કરવાની અરજી કરવા જણાવવું, જેથી કરીને બીજા ઉમેદવારોને નોકરીની તક મળે.. ગૌણ સેવા પસંદગી મંડળ
Gpsc નું ભરતી કેલેન્ડર 31 જાન્યુઆરીની આસપાસ થઈ શકે છે જાહેર. વર્ગ -1 અને વર્ગ-2 ની અનેક કેડર ની ભરતીનો થઈ શકશે સમાવેશ. દરેક સરકારી ડિપાર્ટમેન્ટ માંથી આવી રહ્યા છે માંગણાપત્ર. ચાલુ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જશે કેલેન્ડર
ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 209 વર્ક આસિસ્ટન્ટ ના ડીવી નો કાર્યક્રમ જાન્યુઆરીના બીજા સપ્તાહથી શરૂ થશે. સાત થી આઠ દિવસ સુધી 1200 ઉમેદવારોના ડીવી થશે. મકરસંક્રાંતિ પહેલા કાર્યક્રમ શરૂ થાય તેવી શક્યતા.206 નું પરિણામ જાહેર થઈ જતા હવે મંડળનું ફોકસ 209 ના ડીવી કાર્યક્રમ તરફ રહેશે