NVBDCP કાર્યક્રમ અંતર્ગત શાળામાં જઈ બાળકોને ડેન્ગ્યુ-મેલેરિયા-ફાઈલેરિયા-ચીકુનગુનીયા-ચાંદીપુરા રોગો વિશે માહિતી આપવામાં આવી અને આરોગ્ય અંગે શિક્ષણ આપવામાં આવ્યું.
PHC-છીરી.
18/11/2023
આજરોજ વલસાડ તાલુકામાં નનકવાડા વિસ્તારમાં આવેલ સાંઈ નિકેતન સોસાયટી, નેશનલ બ્લાઈન્ડ સ્કુલ અને આસપાસના વિસ્તારમાં ફોગીંગની કામગીરી તેમજ ટીમો સર્વે કરવામાં આવ્યું. જિલ્લા મેલેરીયા ટીમ દ્વારા કામગીરીનું સુપરવિઝન કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા.
@DDO_VALSAD@InfoValsadGoG
08/11/2023
આજરોજ કપરાડા તાલુકાના સુથારપાડા બજાર વિસ્તરમાં ડેન્ગ્યુ મેલેરીયા અંતર્ગત સર્વે કરવામાં આવ્યું તેમજ આરોગ્યની ટીમો દ્વારા જનજાગૃતિ માટે સ્ટીકરો તેમજ બેનરો લગાવવામાં આવ્યા, અને એન્ટીલાર્વા કામગીરી તેમજ ફોગીંગની કામગીરી કરવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho
04/11/2023
આજરોજ ધરમપુર તાલુકામા ડેન્ગ્યુ મેલેરીયા સર્વે અંતર્ગત જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા ક્રોસ ચેક કરવામાં આવ્યું અને કામગીરીને વધુ સઘન રીતે કરવા તેમજ મેલેરીયા ડેન્ગ્યુ અટકાયતી પગલા માટેના સૂચનો કરવામાં આવ્યાં.
@DDO_VALSAD@valsad_cdho
01/11/2023
આજરોજ વાપી તાલુકાના અર્બન વિસ્તારમાં ડેન્ગ્યુ મેલેરીયા અંતર્ગત સર્વે કરવામાં આવ્યું તેમજ આરોગ્યની ટીમો દ્વારા ઘરની અંદર રાખેલા કુંડા, કુંડા ની ટ્રે, ફુલદાની, ફ્રીઝની પાછળની ટ્રે વગેરેની તપાસ કરવામાં આવી અને લોકોને ડેન્ગ્યુ મેલેરીયા વિશેની સમજ આપવામાં આવી.
26/10/2023
આજરોજ વલસાડ તાલુકામાં મેલેરીયા ડેન્ગ્યુ સર્વેની કામગીરી કરવામાં આવી તેમજ આરોગ્યની ટીમો દ્વારા લોકો સુધી મેલેરીયા ડેન્ગ્યુ વિશે માહિતી પહોંચાડવા માટે IEC કરવામાં આવી તેમજ મચ્છર ઉત્પત્તિ સ્થાનો નાશ કરવામાં આવ્યા.
@DDO_VALSAD@valsad_cdho
18/10/2023
આજરોજ ઉમરગામ તાલુકાના ગાંધીવાડી વિસ્તારમાં મેલેરીયા ડેન્ગ્યુ વિશે સર્વેની કામગીરી કરવામાં આવી તેમજ સ્ટીકરો લગાવવામાં આવ્યા, IEC કરવામાં આવી અને ફોગીંગની કામગીરી કરવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho
18/10/2023
આજરોજ વાપી તાલુકાના અર્બન વિસ્તારમાં મેલેરીયા ડેન્ગ્યુ વિશે સર્વેની કામગીરી કરવામાં આવી તેમજ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho
06/10/2023
આજરોજ પારડી તાલુકાના અર્બન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં જાહેર સ્થળોએ ડેન્ગ્યુ- મેલેરીયા વિશેના બેનરો તેમજ સ્ટીકરો લગાવવામાં આવ્યા તેમજ ટીમો દ્વારા સર્વે તેમજ IEC ની કામગીરી કરવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho
06/10/2023
આજરોજ ઉમરગામ તાલુકામાં અલગ અલગ સ્થળોએ મેલેરીયા-ડેન્ગ્યુ સર્વેની કમગીરી તેમજ IEC કરવામાં આવી અને શાળાના બાળકોને મેલેરીયા- ડેન્ગ્યુ વિશે જાણકારી આપવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho
06/10/2023
આજરોજ વાપી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં મેલેરીયા-ડેન્ગ્યુ અંગે માઈક પ્રચારની કામગીરી કરવામાં આવી, તેમજ ફોગીંગ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho
06/10/2023
વાપી તાલુકામાં આજરોજ રેલ્વે સ્ટેશન અને બસ ડેપો ઉપર મેલેરીયા- ડેન્ગ્યુ વિશે IEC કરવામાં આવી તેમજ સ્ટીકરો લગાવવામાં આવ્યા.
@DDO_VALSAD@valsad_cdho
05/10/2023
વાપી તાલુકામાં મેલેરીયા- ડેન્ગ્યુ સર્વેની કામગીરી કરવામાં આવી તેમજ મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ IEC દ્વારા લોકો ને આવા બિન વપરાશી સંગ્રહ થયેલ પાત્રો ખાલી કરી મેલેરીયા- ડેન્ગ્યુથી બચવા માટેની જાણકારી આપવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho
04/10/2023
આજરોજ વાપી તાલુકાના અર્બન વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ બાબતે જાહેર જગ્યાઓ જેવા કે શાકભાજીની દુકાન, મટન - ચિકનની દુકાન, કરિયાણાની દુકાન વગેરે સ્થળો પર સ્ટીકર લગાવવામાં આવ્યા અને લોકોને મેલેરીયા, ડેન્ગ્યુ વિશે માહિતી આપવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho
@DDO_VALSAD@valsad_cdho
30/09/2023
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના અર્બન વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરીયા સર્વે ની કામગીરી કરવામાં તેમજ લોકોને ડેન્ગ્યુ મેલેરીયા વિશે જાણકારી આપવામાં આવી. મચ્છર ઉત્પત્તિ સ્થાનો બતાવી તેનો નિકાલ કેવી રીતે કરી શકાય તે બાબતની લોકોને સમજણ આપવામાં આવી.
@DDO_VALSAD@valsad_cdho@valsad_adho મેલેરીયા, ડેન્ગ્યુ વિશે લોકો સુધી જાણકારી પહોચાડવા દુકાનો, બિલ્ડિંગના પાર્કિંગ, લિફ્ટ, હોટલ વગેરે જાહેર સ્થળોએ સ્ટીકર લગાવવામાં આવ્યાં.