🚨 ખોટી અફવાઓથી સાવધાન 🚨
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મે.અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમજ પૂરતો સ્ટોક પણ રાજ્ય સરકાર પાસે છે.
गुजरात के महामहिम राज्यपाल श्री आचार्य देवव्रत जी ने नवसारी जिले के आदर्श विद्यामंदिर रूमला में रात्रि निवास किया। अगली सुबह उन्होंने विद्यालय के विद्यार्थियों के साथ सामूहिक योग एवं प्राणायाम किया। इस अवसर पर महामहिम ने विद्यार्थियों को योग एवं प्राणायाम के महत्व को समझाया।
Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development(PARAKH) સંદર્ભે સવારે પહેલા સેશનમાં ખારેલ મુકામે અને બીજા સેશનમાં નવસારી હાઇસ્કુલ ખાતે અને ત્યારબાદ ત્રણ જિલ્લાના પી.એમ.શ્રી. શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકોને માર્ગદર્શતિ કરી પ્રોત્સાહિત કર્યા.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવસારીના સયુંકત ઉપક્રમે આયોજિત Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development(PARAKH) સંદર્ભે ખારેલ મુકામે હાજરી આપી શિક્ષકોને માર્ગદર્શતિ કર્યા.
આજરોજ પેરા શાળાની મુલાકાત લીધી.શાળામાં ચાલી રહેલા આનંદમેળાની મુલાકાત કરી બાળકો સાથે ચર્ચા કરી તેમજ શિક્ષકો સાથે શૈક્ષણિક તેમજ વહીવટી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું.
આજરોજ નવસારી,જલાલપોર અને ગણદેવી તાલુકાના કુલ 96 દિવ્યાંગ બાળકોને ટ્રાયસીકલ,વ્હીલ ચેર,સી.પી.ચેર,કેલિપર્સ, રોલેટર,ટી.એલ.એમ. તેમજ બ્રેઇલ કીટ,હિયરિંગ એડ જેવા અંદાજીત 6,62,128 રૂપિયાના વિવિધ સાધનનોની સહાય આપવામાં આવી.
મેડીકલ ટીમ દ્વારા સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયાની જાણકારી અને જાળવણી માટે નવસારી તાલુકાની તમામ શાળાઓમાંથી પ્રજ્ઞાની તાલીમમાં આવેલ શિક્ષકો દ્વારા શાળા,ગામ અને સમાજમાં સંદેશો મળી રહે એના માટે આહવાન કર્યું.
વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત એવા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામે 156 પરિવારોને અનાજ,તેલ જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની 20 થી 22 કિલોની કીટ બનાવી વાંસદા શિક્ષક પરિવાર દ્વારા દરેક પરિવારને ઘરે ઘરે જઈને આપવામાં આવી જેમાં સહભાગી બન્યા.
આજે શિક્ષકદિને નિમિત્તે રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબે અંતરિયાળ વિસ્તારોના શિક્ષકો સાથે ‘પ્રેરણા સંવાદ’ સાધી, શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કરી શિક્ષક સમાજ માટે પ્રેરણાદાયક પહેલ છે. જેમાં આપણા જિલ્લાની રંગપુર અને મલિયાધરા પ્રા.શાળાઓએ ભાગ લીધો.
શિક્ષકોની ઉપર ભાવિ પેઢીના ઘડતરની બહુ મોટી જવાબદારી છે. એટલે જ તો, રાજ્યના દૂર-સુદૂરના અંતરિયાળ વિસ્તારોની સરકારી શાળાઓમાં ભણાવતા શિક્ષકોના અનુભવો અને વિચારો જાણવા ખૂબ જરૂરી છે.
આ જ હેતુ સાથે, આજે ‘શિક્ષક દિવસ’ ના અવસરે, રાજ્યના 19 જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના 37 જેટલા શિક્ષકોને મારા ગાંધીનગર નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમની સાથે સંવાદ સાધ્યો, અને તેમના દ્વારા થઈ રહેલ સુંદર શાળાકીય પ્રવૃત્તિઓ માટે તેમને સન્માનિત કર્યા.
સારસ્વતો સાથેનો આ ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમ ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. શિક્ષકોએ પણ મુક્ત મને પોતાના અનુભવો શૅર કર્યા.
રાજયની છેવાડાની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સુવિધાઓ મળતી રહે, તે માટે રાજ્ય સરકાર સતત કર્તવ્યરત છે.
સરકારી શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશન સુવિધાઓ, ઉપરાંત મધ્યાહન ભોજન અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.
આવા વિવિધ શિક્ષણલક્ષી પ્રયાસોના લીધે બાળકો હોંશે-હોંશે શાળાએ આવતા થયા છે. અનેક વાલીઓ હવે પ્રાઈવેટ શાળાઓના બદલે સરકારી શાળામાં બાળકને પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે, તે ઘણાં આનંદની વાત છે.
#PrernaSamvad
#TeachersDay
માન.સ્ટેટ પ્રોજેકટ ડાયરેક્ટર રણજીથકુમાર(IAS) અને સચિવશ્રી શિલ્પા મેડમ દ્વારા નવસારી જિલ્લાની રંગપુર શાળાની મુલાકાત લેવામાં આવી.મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને એમના દ્વારા રંગપુર શાળા અને શિક્ષક નીતિનભાઈ વિશે મેસેજ મોકલ્યો છે જે વાંચીને અન્ય શિક્ષકોને પણ પ્રેરણા મળશે.
જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા - ૨૦૨૫માં ભાગ લેવો અને મેળવો આકર્ષક ઇનામ તમારા ગણેશ મંડળનું હવે જ રજિસ્ટ્રેશન કરો!
https://t.co/LEnkOrNLKZ
આજરોજ કે.જી.બી.વી.જામલિયા તા.વાંસદાની મુલાકાત લીધી.અનાજ કોઠારરમ તેમ દીકિરીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓની ચકાસણી કરી તેમજ દીકરીઓ સાથે આરોગ્ય,પરિવાર અને શિક્ષણથી સફળતા વિશે ચર્ચાઓ કરી.