વડોદરા જિલ્લાના શિક્ષણ પરિવાર ના તમામ સારસ્વત મિત્રોને આજથી શરૂ થતાં નવીન શિક્ષણ-વર્ષારંભે, ગુણવત્તાસભર શિક્ષણરૂપી આયામ સર કરવાના યજ્ઞમાં આશીર્વચન માટે આહ્વાન કરું છું. સમગ્ર શિક્ષણ પરિવાર ને શુભેચ્છાઓ...
અર્ચના ચૌધરી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
વડોદરા