માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ બજેટની કામગીરી અને ચુંટણી પ્રચારના કાર્યક્રમમાં વ્યસ્ત હોઈ મુલાકાતીઓએ તા.૦૪/૦૩/૨૦૨૧ પછી મળવાનો આગ્રહ રાખવો. ખૂબ જ જરૂરી / અગત્યનું કામ હોય તો જ ગાંધીનગર કાર્યાલયની મુલાકાત લેવી.
અખીલ ભારતીય વિધાર્થી પરિષદ અને હોમીયોપેથીક ઇન્ટરન્સ તબીબો દ્વારા સ્ટાયપન્ડ વધારા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી,જો તે પૂરી નહિ થાય તો ભવિષ્ય માં આંદોલન પણ થશે...
#justiceforbhmsinterns#abvpgujarat
જિજ્ઞાસા આયામ દ્વારા ગુજરાત ની 4 ગ્રાન્ટ ઇન એડ કૉલેજ સાવલી,મહેસાણા અને આણંદ માં ઈન્ટરન્સ તબીબો નાં સ્ટાયપેંડ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું,જેમાં ૫૨૦૦ વધારીને ૯૦૦૦ કરવાની માંગણી આવેદનપત્ર આપી ને કરવામાં આવી.
#ABVPGujarat