सरकार से प्रश्न है,अगर 10-15 मिनिट के वीडियो से यदि डॉक्टर बना जा सकता है तो फिर 5.5 साल का कोर्स क्यू? छोटे जानवर मे 5-10ml बड़ो मे 15-20ml क्या ये वीडियोस सचमे वेट डॉक्टर को सिखाने के लिए है की फेक डॉक्टर बनाने के लिए? @presidentVCI@IndianVeterina1@PRupala@PetaIndia@YouTube
સરકાર ને ફરી એક વાર દયાન દોરવા વિનંતી, ખોટી લાયકાત ધરાવતા લોકો સામે કડક પગલાં લેશો.પશુઓ પર થતા અખતરા રોકો, આ માત્ર પશુઓ જ નહિ પણ મનુસ્ય જાતિ માટે પણ ખતરા રૂપ છે.દવાઓ ના ખોટા ડોઝ દૂધ જેવી પેદાશો થકી મનુષ્ય પણ ફેલાય છે.@Bhupendrapbjp@RaghavjiPatel@DoahGujarat @CollectorArvali