શ્રી પ્રેમાનંદ સ્કૂલ જૂનાગઢ માં એડમિશન શરૂ કરવામાં આવ્યા છે. જૂન 24 થી પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ / વિદ્યાર્થીઓ તાત્કાલિક સ્કૂલનો રૂબરૂ સંપર્ક કરે. મળવાનો સમય સવારે 8:00 થી 1:00 તથા બપોરે 3:00 થી સાંજે 6:00 સુધી.
26 July:
Kargil Vijay Diwas is celebrated all across the country on July 26. The day commemorates the victory of the Indian armed forces in the Kargil War fought against Pakistan. The day is observed to pay tribute and to honour the bravery and sacrifice of the soldiers.