Public Health Nutrition Consultant, Working as State Nutrition Consultant at ICDS- Gujarat, Also worked as Regional Consultant, DPC/CDO-ICDS, -DWCD, Gujarat
#એનીમિયામુક્તભારત અંતર્ગત આરોગ્ય, આઈ.સી.ડી.એસ અને શિક્ષણ શાખાના તાલીમાર્થીઓએ તાલીમમાં સ્થળ ઉપર આયર્ન ફોલિક એસિડ ની ટેબલેટ ગળીને સ્વયં થી શરૂઆત કરીને સમાજમાં આયર્ન ફોલિક એસીડ ટેબલેટનું મહત્વ સમજાવવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..
HMPV કેસ નોંધાયો એ વાત સાંભળીને કૃપા કરીને ગભરાશો નહીં.🙏🏼
1️⃣ વાયરસ પૃથ્વી પર 2001 થી અસ્તિત્વમાં છે. તો સ્વાભાવિક પણે ઘણા ખરા દેશોમાં તેની હાજરી હોવાની!
2️⃣ શિયાળાના મહિનામાં અન્ય વાઈરલ ઇન્ફેક્શન ની જેમ આની સંખ્યામાં પણ ઉછાળો આવે છે.
3️⃣ HMPV રોગની ક્લિનિકલ લક્ષણો બાળકોમાં જોવા મળતા અન્ય એક વાઇરસ RSV વાઇરસ જેવા જ છે જેની અમે બાળરોગ નિષ્ણાતો વર્ષોથી સારવાર કરી રહ્યા છીએ.
4️⃣ મોટાભાગના કેસો શરદી ઉધરસથી આગળ વધતા નથી કે ગંભીર તકલીફ નથી આપતા.
5️⃣ ઉંમર એક વર્ષથી નાની હોય કે શિશુમાં વિવિધ અન્ય કારણો (હૃદય ની જન્મજાત તકલીફ,કિડની રોગ, આનુવંશિક રોગ વગેરે) દ્વારા રોગપ્રતિકારક શક્તિ ઓછી ન થાય ત્યાં સુધી ગંભીર તકલીફ/જટિલતાઓ થવાની શક્યતા ઓછી હોય છે.
6️⃣ સારવાર/સંભાળ માત્ર લક્ષણો આધારિત હોય છે.
7️⃣ એક અમેરિકન રસી HMPV માટે તબક્કા 1 માં સંશોધનાત્મક કક્ષાએ છે.
8️⃣ હાલમાં ચીની CDC કહે છે કે કુલ શ્વસનતંત્રના કેસના 5.6% HMPV છે એટલેકે તેની સૂચિમાં અન્ય ઘણા વાયરસ પણ છે. કોવિડ જેવી એક વાઈરસથી ઉપદ્રવ હોય એવું નથી.
9️⃣ ગભરાશો નહીં. અફવા ન ફેલાવો.
👉🏼 ભારતીય તબીબી વ્યવસ્થા તેને સંભાળવા માટે પૂરતી પરિપક્વ છે. વ્યાપારી હેતુઓ માટે ફેલાવાતા ડરનો શિકાર ન બનો.
Marking 75 years of #UNICEFwithIndia, the Department of Posts, Ministry of Communications, Government of India, and UNICEF India today issued a commemorative postage stamp.
The special postage stamp valued at INR 10 creatively represents a mother and a child, symbolizing UNICEF’s mandate to protect and promote every child’s right to survive, thrive, and reach their full potential, especially the most vulnerable.
"Poor nutrition accounts for 45% of child mortality globally...
Policies that prioritise nutrition, regulate industry, and empower women could end it"
Great article by Prof Kadiyala, Dr Harris-Fry, colleagues @LSHTM_Nutrition
https://t.co/Q4S9zwDKb7
માતાના શરૂઆતી દૂધ એટલેકે કોલોસ્ટ્રમ માં એક આખી શ્વેતકણની ફોજ હોય છે! શ્વેતકણો શરીરના રક્ષક કોષ છે.
કોલોસ્ટ્રમ અને અમુક મહિના પછીનું આગળનું દૂધ ભલે એ એકજ માટેનું હોય અલગ પડે છે. શ્વેતકણો ની સંખ્યા કોલોસ્ટ્રમમાં વધુ હોય છે અને સ્તનપાનના પ્રથમ મહિનામાં તે ઘટે છે, એટલે કે પરિપક્વ દૂધમાં કોલોસ્ટ્રમ ની સાપેક્ષ માત્ર 2% શ્વેતકણો હોય છે, પરિણામે કોલોસ્ટ્રમમાં આશરે 1 અબજ કોષો/ml અને પરિપક્વ દૂધમાં માં ઘટીને માત્ર એક લાખ કોષો/ml હોય છે!
આ ખૂબ ઉપયોગી છે શરૂઆતી સમયમાં નવજાતની ઓછી સક્ષમ ઈમ્યુનિટી ને મદદરૂપ થઈ રોગથી બચાવ અર્થે. આ સિવાય અન્ય ઈમ્યુનિટી આપતા એન્ટી બોડી પણ ભરસક પ્રમાણમાં હોય છે.
દુનિયાનો કોઈ દૂધના પાવડરનો ડબ્બો આ ન આપી શકે.
વિડિયો સૌજન્ય: insta handle @mothehood101
#breastfeeding
T 5007 - 75 years of #UNICEFwithIndia ! What a significant milestone for an organization that has meant so much to me ..
I’m filled with pride knowing the success they have achieved along with the Goverment of India and its partners ..
Together, we can and will achieve so much more ..
#ForEveryChild
#UNICEFwithIndia @UNICEFIndia
A vaccine for a girl today can protect her life tomorrow.
HPV vaccination, especially for adolescent girls, is both safe and crucial, with a 90% effectiveness rate in preventing #CervicalCancer.
#Gujarat with 1st certified CLMC milestone! 🎉 -identifying barriers, monthly data analysis, quality assurance steps, recognizing efforts, leveraging media for impactful awareness. A remarkable achievement in healthcare excellence! #MAA#CLMC@NHMGujarat#nutrition