નારી સશક્ત મેળાને આજે બહોળી સંખ્યામાં લોકોની પ્રતિસાદ મળ્યો અને લોકોએ રાષ્ટ્રભાવના પ્રત્યે સન્માન કરતાં સ્વ સહાય જૂથોની બહેનોના માન સન્માનમાં વધારો કર્યો સ્વદેશી ઉત્પાદનો એટલે નારી શક્તિનો સશક્તિકરણ મેળા ને ફક્ત
એક દિવસ બાકી ..@CollectorSK@GlpcLivelihood@sabarkanthadp
મંત્રીશ્રી @drpradyumanvaja મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલની મુલાકાત લઇને તેમના પ્રયાસો બદલ પ્રોત્સાહિત કર્યા હતા તેમજ તેમના હસ્તે સ્વ સહાય જૂથની મહિલાઓને પ્રમાણપત્ર આપીને પણ સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.@CollectorSK@sabarkanthadp@GlpcLivelihood
મંત્રીશ્રી @drpradyumanvaja એ કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે મહિલાઓની સહભાગીતા વધારવા માટે શરૂ કરાયેલી 'નમો ડ્રોન દીદી' અને મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટેની 'લખપતિ દીદી' જેવી રાજ્ય સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
@CollectorSK@sabarkanthadp@GlpcLivelihood