By Chhota Udepur Taluka Health Teams...
Dt 9/6/26 Under PMSMA Program,
Total 128 ANC Check Up Camp Done Today At CHC Zoz....
By Dr Amit Chaudhary Gynecologist SMS H Puniyawant Of CU Taluka & All CHC Zoz MOs & Teams
@collectorcu@dieco_cu_health@DDOCUdepur@NHMGujarat
Chhota Udepur Taluka PHC Dungarbhit
Under PMSMA Program Celebration Today
With ANC profile test
Total ANC:-98
Refer to DH:-2
Refer to CHC zoz :-68
High risk at phc :-5
High risk at chc:-15.
@collectorcu@dieco_cu_health@DDOCUdepur@NHMGujarat
આરોગ્ય શિબિર અને HH એક્સ-રે કેમ્પ ગામ ભોરદા ખાતે તા 27 મે 2026 ને બુધવાર ના રોજ
આજે આમ ભોરદા ખાતે ભવ્ય આરોગ્ય શિબિર એક્સ-રે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થળ: સબ સેન્ટર -ભોરદા
તા/જી: છોટાઉદેપુર
@dieco_cu_health@DDOCUdepur@collectorcu
તા ૧૯/૫/૨૦૨૬ મંગળવારના રોજ છોટા ઉદેપુર તાલુકામાં PHC Raysingpura આવતા AAM તેજગઢ અને પ્રા શાળા તેજગઢ ખાતે જન જાતીય ગરિમા ઉત્સાવ ૨૦૨૬ "સૌથી દૂર સૌથી પેહલા" થીમ સાથે જન ભાગીદારી અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો
@collectorcu@dieco_cu_health@DDOCUdepur
*આરોગ્ય શિબિર અને HH એક્સ-રે કેમ્પ - સફળ આયોજન phc મલાજા ના જામલા આરોગ્ય મંદિર ખાતે
*ગામ જામલા *ખાતે તા 16 મે 2026 ને શનિવાર ના રોજ*
*આજે આયુષ્માન આરોગ્ય મંદિર જામલા ખાતે ભવ્ય આરોગ્ય શિબિર અને એક્સ-રે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
@collectorcu@DDOCUdepur
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ધંધોડા PHC પધાર વાંટ ખાતે રાષ્ટ્રીય ડેંગ્યૂ દિવસ અંતર્ગત સઘન સર્વેલન્સ, પોસ્ટર દ્વારા માહિતી આપી અને બંને ગામો માં MPHW,ASHA દ્વારા H TO H સર્વે કામગીરી કરવામાં આવી
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
આરોગ્ય શિબિર અને HH એક્સ-રે કેમ્પ - સફળ આયોજન phc દેવહાંટના તા 06 may 2026 ને રોજ
આજે આયુષ્માન આરોગ્ય મંદિર levhant સબ સેન્ટરના ભવ્ય આરોગ્ય શિબિર અને એક્સ-રે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું taluka cxu
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
*આરોગ્ય શિબિર અને HH એક્સ-રે કેમ્પ - સફળ* *આયોજન phc ડોલરીયા ના ડોલરીયા ગામે તા 2 મે 2026 ને શનિવાર ના રોજ*
*આજે આયુષ્માન આરોગ્ય મંદિર ડોલરીયા ખાતે ભવ્ય આરોગ્ય શિબિર અને એક્સ-રે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.*
@collectorcu@DDOCUdepur@dieco_cu_health @
આરોગ્ય શિબિર અને HH એક્સ-રે કેમ્પ - સફળ* આયોજન phc પાધરવાંટ ના પીપલેજ ગામે તા 1 મે 2026 ને શુકવાર ના રોજ
*આજે આયુષ્માન આરોગ્ય મંદિર માલધિ ખાતે ભવ્ય આરોગ્ય શિબિર અને એક્સ-રે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
આરોગ્ય શિબિર અને HH એક્સ-રે કેમ્પ - સફળ આયોજન phc રાયસીંગપુરા ના તા 16 એપ્રિલ 2026 ને ગુરુવાર ના રોજ
આજે આયુષ્માન આરોગ્ય મંદિર અછાલા ખાતે ભવ્ય આરોગ્ય શિબિર અને એક્સ-રે bકેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
આરોગ્ય શિબિર અને HH એક્સ-રે કેમ્પ - સફળ આયોજન phc atroly ના તા 15 એપ્રિલ 2026 ને બુધવાર ના રોજ
આજે આયુષ્માન આરોગ્ય મંદિર ધડાગામ ખાતે ભવ્ય આરોગ્ય શિબિર અને એક્સ-રે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health
આરોગ્ય શિબિર અને HH એક્સ-રે કેમ્પ - સફળ આયોજન phc padharvat ના તા 13 એપ્રિલ 2026 ને સોમવાર ના રોજ
આજે આયુષ્માન આરોગ્ય મંદિર લૂણી ખાતે ભવ્ય આરોગ્ય શિબિર અને એક્સ-રે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@dto
આજરોજ તા 2જી એપ્રિલ ગુરુવારના રોજ માલાજા પીએસસી ના રૂનવાડ આશ્રમશાળા ખાતે ટીબી મૂકત ભારત અભિયાન અંતર્ગત 100 ડે ટીબી
ચેમ્પિયન કાર્યક્રમનું આયોજન કરી 126 જેટલા વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરીને દરેકના એક્સરે કરવામાં આવ્યા
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
HPV Vaccination at Eklavya Model Residential School, Puniyavant
under respected THO sir and RCHO sir supervision
PHC - Rayshingpura
Block - Chhotaudepur
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
તા. 01/04/2026 ના રોજ THO Cxu તમામ MO Shree અને છોટા ઉદેપુર તાલુકામાં આવતા તમામ PHC આરોગ્યની વિવિધ ટીમો દ્વારા તમામ PHCs ખાતે 14 વર્ષની કિશોરીને HPV Vaccine નો ડોઝ આપવામાં આવ્યો
આજે એક ડોઝ, કાલે સુરક્ષા હજાર
@collectorcu@DDOCUdepur@dieco_cu_health