ટીબીની સારવાર હવે વધુ સરળ,પારદર્શક અને ડિજિટલ બની ગઈ છે!#TBMuktBharat એપ દ્વારા,નિ:ક્ષય મિત્ર,સ્વયંસેવકો,જિલ્લા વહીવટીતંત્ર અને દર્દીઓ-બધા એકજ પ્લેટફોર્મ પર જોડાયેલા-ટીબી મુક્ત ભારત અભિયાનને નવી ગતિ આપી રહ્યા છે.આજે જ ડાઉનલોડ કરો અને જનભાગીદારી દ્વારા સ્વસ્થ ભારતનું નિર્માણ કરો.
5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે DDO સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને National Programme on Climate Change&Human Health (NPCCHH) ટાસ્ક ફોર્સ બેઠક યોજાઈ. હીટવેવથી બચાવ, પ્રી-મોન્સૂન તૈયારીઓ તથા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપેલ.
समय पर जाँच और सही उपचार से TB पूरी तरह ठीक हो सकती है।देर न करें—शीघ्र जाँच करवाएँ और अपने साथ अपनों की भी सुरक्षा करें।
निःशुल्क संपर्क हेल्पलाइन: 1800-11-6666 (टोल-फ्री)
#TBMuktBharat#EndTB#100DaysOfTBElimination
તા. ૫ જૂન ૨૦૨૬ ના રોજ પ્રા. આ . કે. ભાડલામાં વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં ડો.સી.કે.રામ -તાલુકા હેલ્થ ઓફિસરશ્રી,જસદણ તેમજ ૧૦૮ ના સ્ટાફ તેમજ આરોગ્ય કેન્દ્ર ભાડલા ના તમામ સ્ટાફ દ્વારા ઉજવણી માં ભાગ લીધેલ અને ઉજવણી કરવામાં આવેલ. @DDORAJKOT1@HealthDeptGuj
On #WorldEnvironmentDay2026, NPCCHH reaffirms its commitment to a healthier, climate-resilient future.
We are promoting Nature-Inspired, Climate-Smart, Future-Proof Healthcare via🌱sustainable facilities☀️renewable energy &💧water conservation.
🌍Healthy Planet, Healthy People
03.06.26.ના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ શાપર ગામ ખાતે 100 Day TB Campaign અન્વયે હેન્ડ હેલ્ડ X-Ray મશીન દ્વારા ગામના હાઈ રિસ્ક લોકોના એક્સ રે દ્વારા ટીબી રોગનુ નિદાન કરવામાં આવેલ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ@DDORAJKOT1@TbDivision#TBMuktbharat
01.06.26.ના જસદણ તાલુકાના હોથી ગામ ખાતે 100 DayTB Campaign અન્વયે હેન્ડ હેલ્ડ મશીન દ્વારા ગામના હાઈ રિસ્ક લોકોના એક્સ રે દ્વારા ટીબી રોગનુ નિદાન કરવામાં આવેલ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. @DDORAJKOT1@TbDivision#TBMuktbharat
31.05.26.ના જસદણ તાલુકાના ભાડલા અને દહીસરા ખાતે 100 DayTB Campaign અન્વયે હેન્ડ હેલ્ડ મશીન દ્વારા ગામના હાઈ રિસ્ક લોકોના એક્સ રે દ્વારા ટીબી રોગનુ નિદાન કરવામાં આવેલ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ.
@DDORAJKOT1@TbDivision#TBMuktbharat
Protect yourself from Tuberculosis
High Risk: Diabetes makes you highly vulnerable to active TB.
Immediate Step: Get a chest X-ray to screen your lungs.📞 Free Support: Contact the Ni-kshay Helpline at 1800-11-6666.
Early detection saves lives. Don't delay your screening!
27.05.26.ના કોટડા સાંગાણી તાલુકાના શાપર ખાતે 100 DayTB Campaign અન્વયે હેન્ડ હેલ્ડ મશીન દ્વારા ગામના હાઈ રિસ્ક લોકોના એક્સ રે દ્વારા ટીબી રોગનુ નિદાન કરવામાં આવેલ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ.
@DDORAJKOT1@TbDivision#TBMuktbharat
26.05.26.ના કોટડા સાંગાણી તાલુકાના શાપર ખાતે 100 DayTB Campaign અન્વયે હેન્ડ હેલ્ડ મશીન દ્વારા ગામના હાઈ રિસ્ક લોકોના એક્સ રે દ્વારા ટીબી રોગનુ નિદાન કરવામાં આવેલ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ.
@DDORAJKOT1@TbDivision#TBMuktbharat
"જન-જનનું રાખો ધ્યાન, TB-મુક્ત ભારત અભિયાન"
તંદુરસ્ત શરીર જ ટીબી સામે લડી શકાય છે. સારો ખોરાક લઇ કુપોષણથી દૂર રહો, ટીબીના લક્ષણો જણાય વિનામૂલ્યે નિદાન કરાવો. આવો સૌ સાથે મળી અભિયાનમાં જોડાઇ ટીબી મુક્ત ભારત બનાવીએ. નિ:ક્ષય સંપર્ક: 1800-11-6666
#EndTB#HealthForAll#Gujarat
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) ની ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઊંઝામાં એક મોટી અને કડક કાર્યવાહી દરમિયાન 'મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી'માં કોઈપણ પ્રકારના ફૂડ લાઈસન્સ વગર, વરિયાળીને આકર્ષક દેખાડવા માટે પ્રતિબંધિત લીલો કલર ભેળવવાનું મોટું કૌભાંડ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું છે.
TBનું જોખમ જણાવીને આવતું નથી. ખાસ કરીને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં TB થવાની શક્યતા વધુ હોય છે. આપણી સુરક્ષા માટે આજે જ છાતીના X-Ray દ્વારા TBની તપાસ કરાવો. વહેલી ઓળખ, યોગ્ય સારવાર, સહાય માટે સંપર્ક કરો: 1800-11-6666
#TBMuktBharat#TBFreeIndia#Gujarat#HealthAwareness
21.05.26.ના જામકંડોરણા તાલુકાના જસાપર ખાતે 100 DayTB Campaign અન્વયે હેન્ડ હેલ્ડ મશીન દ્વારા ગામના હાઈ રિસ્ક લોકોના એક્સ રે દ્વારા ટીબી રોગનુ નિદાન કરવામાં આવેલ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ.
@DDORAJKOT1@TbDivision#TBMuktbharat