‘‘ એનીમિયા મુકત ભારત ’’
‘‘ તંદુરસ્ત શરીર, તેજસ્વી મગજ ’’
આજે આરોગ્ય ટીમ દ્વારા વરતેજની કુમાર કેન્દ્રવર્તી શાળા ખાતે મુલાકાત કરાઈ. જેમાં એનીમિયા એટલે શું ? અને એનીમિયાના સામાન્ય લક્ષણો વિશે સમજ અપાઈ.
તેમજ આ સાથે શાળાના વિદ્યાર્થી દ્વારા કેળવેલ સમજ અંગે પોતાની પ્રસ્તુતી રજુ કરેલ.