લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઇન - તા.08-06-2026 થી તા.18-06-2026
રક્તપિત વિશે સત્ય હકીકતો
રક્તપિત જંતુજન્ય રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે.
#leprosy#LeprosyAwareness
अब टीबी देखभाल हुई और भी आसान, पारदर्शी और डिजिटल!
#TBMuktBharat App के माध्यम से
निःक्षय मित्र, वॉलंटियर्स, जिला प्रशासन और मरीज — सभी एक ही प्लेटफॉर्म पर जुड़कर टीबी मुक्त भारत अभियान को दे रहे हैं नई गति।
आज ही ऐप डाउनलोड करें और जनभागीदारी से बनाएं स्वस्थ भारत।
#TBMuktBharat
#EndTB
TB Mukt Bharat App
All the answers,
right in your pocket
નિ:ક્ષય મિત્ર ,આરોગ્ય સ્ટાફ,વોલીયેનટર તેમજ ટીબી ના દર્દીઓ માટે TB Mukt Bharat app આજે જ ડાઉનલોડ કરો.
#TBMuktBharat
TB MuktBharat APP
Clear answers,
not confusion
khushi-aapki E-Sangini offers reliable information on TB symptoms,treatment and care so you can take the right staps
#TBMuktBharat
100-Day Campaign of the TB Mukt Bharat Abhiyaan #TBMuktBharat
જામનગર રૂરલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈ ના સરમત ગામ ખાતે આરોગ્ય સીવીર યોજાઈ
કેમ્પ માં વજન,ઉચાઇ,હાઇપરટેન્શન,ડાયાબીટીસ તેમજ છાતીના એક્ષરે તપાસ કરવામાં આવી. #100DaysTBEliminationCampaign#contecttracing
100-Day Campaign of the TB Mukt Bharat Abhiyaan #TBMuktBharat
જામનગર રૂરલ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-ચંદ્રગઢ ખાતે આરોગ્ય સીવીર યોજાઈ
કેમ્પ માં વજન,ઉચાઇ,હાઇપરટેન્શન,ડાયાબીટીસ તેમજ છાતીના એક્ષરે તપાસ કરવામાં આવી. #100DaysTBEliminationCampaign#contecttracing
100-Day Campaign of the TB Mukt Bharat Abhiyaan #TBMuktBharat
જામનગર રૂરલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલ્લા ખાતે આરોગ્ય સીવીર યોજાઈ
કેમ્પ માં વજન,ઉચાઇ,હાઇપરટેન્શન,ડાયાબીટીસ તેમજ છાતીના એક્ષરે તપાસ કરવામાં આવી. #100DaysTBEliminationCampaign#contecttracing
100-Day Campaign of the TB Mukt Bharat Abhiyaan #TBMuktBharat
જામનગર રૂરલ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ચાપાબેરાજા ના નાઘેડી ગામ ખાતે આરોગ્ય સીવીર યોજાઈ
કેમ્પ માં વજન,ઉચાઇ,હાઇપરટેન્શન,ડાયાબીટીસ તેમજ છાતીના એક્ષરે તપાસ કરવામાં આવી.
#100DaysTBEliminationCampaign#contecttracing
100-Day Campaign of the TB Mukt Bharat Abhiyaan #TBMuktBharat
ધ્રોલ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર વાકિયા ખાતે આરોગ્ય સીવીર યોજાઈ
કેમ્પ માં વજન,ઉચાઇ,હાઇપરટેન્શન,ડાયાબીટીસ તેમજ છાતીના એક્ષરે તપાસ કરવામાં આવી.
#100DaysTBEliminationCampaign#contecttracing
100-Day Campaign of the TB Mukt Bharat Abhiyaan #TBMuktBharat
ધ્રોલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લૈયારા ખાતે આરોગ્ય સીવીર યોજાઈ
કેમ્પ માં વજન,ઉચાઇ,હાઇપરટેન્શન,ડાયાબીટીસ તેમજ છાતીના એક્ષરે તપાસ કરવામાં આવી. #100DaysTBEliminationCampaign#contecttracing
ટીબી મુક્ત ભારત અભિયાન #TBMuktBharat
ધ્રોલ તાલુકા લતીપર ગામ ના ઉપસરપંચ તેમજ ગામના આગેવાનો ને ટીબી વિષે પ્રાથમિક માહિતી આપી
ટીબી દર્દીના સાયકોસોસીયો સપોર્ટ માટે નીક્ષય મિત્ર તરીકે જોડવામાં આવ્યા.
100-Day Campaign of the TB Mukt Bharat Abhiyaan #TBMuktBharat
જામનગર રૂરલ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર મૂંગણી ખાતે આરોગ્ય સીવીર યોજાઈ
કેમ્પ માં વજન,ઉચાઇ,હાઇપરટેન્શન,ડાયાબીટીસ તેમજ છાતીના એક્ષરે તપાસ કરવામાં આવી. #100DaysTBEliminationCampaign#contecttracing
ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે જ 'TB Mukt Bharat' એપ ડાઉનલોડ કરો. ✅ દર્દીઓ, નિ:ક્ષય મિત્રો અને સ્વયંસેવકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. ✅ 'Khushi' AI ચેટબોટ દ્વારા ટીબી અંગે સચોટ માહિતી અને સહાય. #TBMuktBharat#EndTB#HealthIndia@nishantjeph@DrRaghuramRao