વિચરતી વિમુક્ત જાતિ ના લોકોને એક જ જગ્યાએ સરકારી લાભો પ્રાપ્ત થાય તેવા હેતુસર મે. જિલ્લા કલેકટર સા.ની પ્રેરણાથી કેમ્પનું આયોજન કર્યું. સ્થળ પર જ રસીકરણ પણ કરાવ્યું. રાજકોટ તાલુકા મામલતદારની ટીમે જહેમત ઉઠાવી હતી.
@CollectorRjt@mdnhmgujarat@DsoRajkot@CMOGuj @RajkotInfo
કલેકટર કચેરીની વિવિધ શાખાઓના મામલતદારશ્રીઓ તેમજ નાયબ મામલતદારશ્રીઓ પાસે રહેલી કામગીરીની સમિક્ષા કરી, ઝીરો પેન્ડસી સાથે મહેસૂલી કામગીરી અને જનસેવાને લગતી કામગીરી સંવેદનાપૂર્વક તેમજ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ ગતિશીલ કરવા સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું.
કોવીડ-૧૯ ની પ્રથમ અને દ્વિતીય લહેર મા સિવિલ હોસ્પ, સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પ મા પદાધિકારીઓ અને ડોક્ટરો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમિક્ષા કરી અને સંભવિત તૃતીય લહેર માટેની તૈયારીઓ માટે સુજવો અને સૂચનો આપ્યા. @CMOGuj
एक सैल्युट तो हमारे हेल्थवर्कर्स के लिए तो बनता है। 18-18 घन्टे अपनी जान जोखिम में डालकर लोगों की सेवाएं कर रहे हैं। इनमें से कई पेशेंट का ट्रीटमेंट करते हुए अपनी जान से हाथ धो बैठे।
Extremely saddened by the untimely and unfortunate death of Sh Charansinh Gohil’s wife and daughter, in a car accident. The Cadre stands in solidarity with the bereaved family and offers its heartfelt condolences.
May the departed souls rest in peace! 🙏🏼
આવતી કાલથી સરકારશ્રી દ્વારા Non-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાનું નક્કી કરેલ છે.
સાધનસંપન્ન વ્યક્તિઓ માનવતાની દ્રષ્ટિએ સ્વેચ્છાએ હક્ક જતો કરી સામાજિક સેવામાં પોતાનું યોગદાન આપે તેવી સરકારશ્રી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.
@CollectorRjt@RajkotDdo
આપણી પાસે દરેક લાભાર્થી મળી રહે તેટલો અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. આથી સૌ લાભાર્થીઓને ભીડ ના કરવા અને 1મીટરનુ અંતર જાળવી ઊભા રહી રાશન મેળવવા સહયોગ આપવા વિનંતિ છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે અપનાર ફૂડ બાસ્કેટનુ વિતરણ 1લી એપ્રિલ થી શરૂ થશે. દુકાનદાર દ્વારા ફળિયા/મહોલ્લા/વિસ્તાર પ્રમાણે દરરોજ ભીડ એકત્ર ન થાય તેટલાં લાભાર્થીઓને બોલાવવામાં આવશે.
@CollectorRjt@RajkotDdo
In order to maintain #SocialDistancing even for purchase of essential goods, the district administration is marking the roads at 1 meter distance in front of grocery shops etc. #IndiaFightsCorona#StayHomeStaySafe
@alokverma321@RajkotDdo@CollectorRjt As of now these masks are tailor-made for various government machinery like taluka panchayats, corporation, various SRP groups, district court, etc as per their order.
પ્રવર્તમાન પરિસ્થતિમાં કોરાના વાયરસના સંક્રમણથી બચવા જરૂરી સાધનો પૈકી એક માસ્કનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય તેવા રાજય સરકારના પ્રયાસોને રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓએ સકારાત્મક અને અનુકરણીય પ્રતિસાદ આપ્યો છે.
#Thankyou@CollectorRjt