Official Account of DEO Navsari. We are Handling of Voter Enrollments Online & Conducting Election Of Gujarat Assembly Under The Control OF CEO Of Gujarat & ECI
Special Intensive Revision (SIR) અંતર્ગત અત્રે ના જિલ્લામાં મતદારો ના EF (ગણતરી ફોર્મ) ભરવા તેમજ ભરેલ ફોર્મ પરત કરવા માટે નીચે જણાવેલા સ્થળો એ તારીખ ૨૯ અને ૩૦ નવેમ્બર ના રોજ ખાસ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે
#SIR#ECI#ElectoralRoll@CEOGujarat@ECISVEEP@CollectorNav
Special Intensive Revision (SIR) અંતર્ગત મતદારોના ગણતરી ફોર્મ ઝડપથી પરત લઈ શકાય તે અર્થે તા.૨૯-૧૧-૨૦૨૫ તથા તા.૩૦-૧૧-૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી કેમ્પનું આયોજન.
#SIR#ECI#ElectoralRoll@CEOGujarat@ECISVEEP@CollectorNav
Special Intensive Revision (SIR) અંતર્ગત બુથ પર બેસીને કરવાની કામગીરી બાબતે આજરોજ AERO દ્વારા તાલુકાના બૂથની સ્થળ વીઝીટ કરી.
#SIR#ECI#ElectoralRoll@CEOgujarat@ECISVEEP @co
તા.૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બીએલઑ તેમના મતદાન મથક પર SIR અંતર્ગત EF વિતરણ,પરત લેવા અંગેની કાર્યવાહી કરશે. જેમાં સહકાર આપવા ઈ.ચા.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, નવસારી દ્વારા સંદેશ.
#SIR#ECI#ElectoralRoll@CEOgujarat@ECISveep @co
SIR કાર્યક્રમ અંતર્ગત ઈ.ચા.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, નવસારી દ્વારા જે BLOશ્રીએ ૧૦૦% કામગીરી પૂર્ણ કરેલ છે. તે BLOશ્રીઓને તેઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરીને તે અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
#SIR#ECI#ElectoralRoll@CEOgujarat@ECISveep @co
મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR)કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી,નવસારીએ મતદારની ફરજરૂપે પોતાનું EF ફોર્મ ભરી BLOશ્રીને આપેલ છે. તેમ દરેક મતદાર EF ફોર્મ સમયસર ભરી BLOશ્રીને સબમીટ કરે અને પોતાની ફરજનું પાલન કરે.
#SIR#ECI#ElectoralRoll@CEOGujarat@ECISVEEP@CollectorNav