૧લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે “સેવા દિવસ” તરીકે ઉજવણીના અવસરે સવારે ૯થી૧૨ દરમિયાન તાલુકા જિલ્લા જનસેવા કેન્દ્રો ખાતે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રી અને અમો જાતે ઉપસ્થિત રહયા.“સુગમ ડિજિટલ સેવા”દ્વારા વિવિધ સરકારી સેવાનો ઓનલાઈન લાભ લોકોને મળી રહે તે માટે માહિતગાર કર્યા.
“સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લોકશાહી પર્વ નિમિત્તે, મહિલાઓ, વૃદ્ધજનો અને દિવ્યાંગ નાગરિકો સહિત તમામ મતદારો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે.
દરેક મત લોકશાહી માટે અમૂલ્ય છે — આવો, આપણે પણ મતદાન કરી આપણી ફરજ નિભાવીએ.”
માનવતા અને ફરજની મિશાલ! 👮♂️✨
ઝીંઝુવાડામાં એક દિવ્યાંગ ભાઈ પોતાનું મતદાન મથક ભૂલી જતાં, સુરેન્દ્રનગર એમ્બ્યુલન્સ 112 ગાડીએ તેમને સન્માનપૂર્વક સાચા બૂથ સુધી પહોંચાડી મતદાનમાં મદદ કરી.
સુરક્ષા સાથે સેવાનો સંકલ્પ! 🫡
@ECISVEEP
#SIRPhase2 જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષો (INC,AAP,BSP,BJP) ના પ્રમુખશ્રી/પ્રતિનિધિશ્રીઓ સાથે મીટીંગ..
તેમને ૦૧-૦૧-૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભે તૈયાર કરેલ આખરી મતદારયાદી ની હાર્ડ કોપી નકલ તથા સોફટ કોપી સુપ્રત કરવામાં આવી.
#SIRPhase2 અંતર્ગત આખરી મતદારયાદીની પ્રસિદ્ધિની મીટીંગ બાદ તમામ માન્ય રાજકીય પક્ષો(INC,AAP,BSP,BJP)ના પ્રમુખશ્રીઓ,પ્રતિનિધિશ્રીઓ ના પ્રતિભાવો લેવામાં આવ્યા જેમાં તેમના દ્વારા કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો.
@CEOGujarat@ECISVEEP@CMOGuj@sanghaviharsh@revenuegujarat