મા.મતદારયાદી નિરીક્ષકશ્રી ઉદિત અગ્રવાલ સર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ 148 નાંદોદ વિધાનસભાના વિવિધ મતદા�� મથકોની મુલાકાત લીધી તથા BLO ની કામગીરીની સમીક્ષા કરી.
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધી આજે પરિક્રમા સંદર્ભે નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે વહીવટીતંત્ર દ્વારા કરેલી વ્યવસ્થા અને નવા કામચલાઉ કાચા બ્રિજની સુરક્ષા અંગે જાત નિરીક્ષણ કર્યું તથા સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચન કર્યું.@CMOGuj@InfoGujarat
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજથી શરૂ થઈ રહેલી ગુડ સમરીટન યોજનાના પ્રારંભ પ્���સંગે નર્મદા જિલ્લાની પાંચ વ્યક્તિઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયા હતા.
નાંદોદ તાલુકાના ગોપાલપૂરા ગામે રાત્રી સ��ા યોજાઈ હતી.
સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.
રાત્રી સભામાં ગામલોકોએ ગામના પ્રશ્નોની રજૂઆત કરી હતી હતી જેનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અપાઈ હતી.
#narmadadistrict
In view of the upcoming Gujarat Legislative Assembly General Election-2022, Inspected Inter State Check Post Dhansera adjacent to Maharashtra border and Inter District Police Check Post, Bitada.
Reviewed the FST, SST team and CAPF.