સોમનાથ સ્વાભિમાન પર્વ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે.@CMOGuj@CollectorArv
ચૂંટણી પંચ ધ્વારા જાહેર કરેલ SIR કાર્યક્રમ અન્વયે આજ રોજ ૩૨-બાયડ વિધાનસભા મતવિસ્તારના બાયડ તાલુકાના બીએલઓ, બીએલઓ સુપરવાઇઝર તથા કર્મચારીઓને તાલીમ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. @CollectorArv@DdoArvalli@AravalliGog
બાયડ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરજદારને રૂબરૂ સાંભળી રજુ થયેલ પ્રશ્ન બાબતે યોગ્ય હકારાત્મક નિકાલ માટે જે તે વિભાગ સાથે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. @CollectorArv@DdoArvalli
આજ રોજ ITI બાયડ ખાતે રાષ્ટ્રીય મતાદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. વિ.સા.ચૂ.-૨૦૨૨ માં પ્રથમ વાર મતદાન કરેલ હોય તેવા યુવા મતદારોનું પેન આપી સન્માન કરવામાં આવ્યું. તથા મુક્ત અને ન્યાયી મતદાન માટે સૌ સાથે મળી પ્રતિજ્ઞા લેવામાં આવી..
As per S. 73 of Representation of People Act 1951, ECI issued notification of names of newly elected members of Gujarat Vidhan Sabha along with party affiliation, presented to Hon'ble Governor Shri Acharya Devvrat by ECI officials.