Official Account of Executive Engineer, Sipu Project Division, Palanpur- Narmada, Water Resources, Water Supply &Kalpasar Department -
Government of Gujarat
📢 બનાસકાંઠા ગેસ વિતરણ અંગે કલેક્ટરશ્રી દ્વારા મહત્વની જાણકારી:
✅ જિલ્લામાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે; અફવાઓથી દૂર રહેવા અપીલ.
⏳ બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે ૨૫ દિવસનું અંતર રાખવું આવશ્યક.
⚖️ કાળાબજારી કે વધુ ભાવ લેનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.
#LPGUpdate@infogujarat
શિક્ષણની સાથે બાળકો બન્યા સ્વસ્થ, સશક્ત અને પોષણક્ષમ...
“પઢાઈ ભી, પોષણ ભી”ના મંત્રને સાકાર કરતી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત રાજ્યના 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણ સાથે પોષણ...
#GoodGovernanceGuj@CMOGuj@CollectorBK
સુશાસન એટલે ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિનો સૂર્યોદય.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 19 લાખથી વધુ ખેડૂતોને મળી રહી છે દિવસે વીજળી.
#GoodGovernanceGuj@CMOGuj@CollectorBK
યુવાઓનું સશક્તિકરણ એટલે સુશાસન.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઈનોવેશન પોલિસી થકી ગુજરાત આજે ઉદ્યોગ સાહસિકતાના કેન્દ્ર તરીકે ઊભર્યું છે.
#GoodGovernanceGuj@CMOGuj@CollectorBK
राष्ट्र की एकता, अखंडता और नैतिक दृढ़ता के पर्याय सरदार पटेल जी की 150वीं जन्मजयंती के उपलक्ष्य में आयोजित "यूनिटी मार्च" राष्ट्रीय पदयात्रा के प्रस्थान को मात्र एक दिन शेष है।
आपकी उपस्थिति इस ऐतिहासिक पदयात्रा के उद्देश्य को अधिक प्रभावी बनाएगी एवं समाज में एकता और सद्भाव के संदेश को सुदृढ़ करेगी।
दिनांक : 26 नवंबर से 06 दिसंबर
स्थान : करमसद से एकतानगर
#Sardar150 | #UnityMarch
#EkBharatAatmanirbharBharat