સૌરાષ્ટ્ર ના સિંહ ખેડુત ના નેતા અને ગુજરાત સરકાર ના પૂર્વ યુવા યશસ્વી કેબીનેટ મંત્રી શ્રી અને જેતપુર ના યુવા ધારાસભ્ય શ્રી @ijayeshradadiya ને જન્મદિવસની હાર્દિક શુભકામના🎂🎂👑👑🥳🥳💐💐🎈🎈
@JioCare જીઓ સાથેનો મારો અનુભવ મેં ત્રણ થી ચાર દિવસ પહેલા jio નું કેબલ કનેક્શન રાજકોટના ઓપરેટરને વાત કરી અને ઇન્સ્ટોલેશન કરાવેલું છે બે દિવસમાં જ આ રીતનું એરર આવવાનું ચાલુ થયું છે અને પાછા એ ભાઈને કોલ કરેલો તો એમને કીધું કે બે દિવસ પછી અમે આવીશું
પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏
ગુજરાત રાજ્યના જનહિત માટે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમના યોગદાનને ગુજરાત કદી ભૂલી શકે નહીં.
પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે😢

@jd_justdial આપને વિનંતી કરીએ છીએ કે વારંવાર કોલ કરી અને અમને ડિસ્ટર્બ ન કરવા વિનંતી બહુ ઝાઝા આપની કંપની દ્વારા ફોન કોલ્સ આવી રહ્યા છે રોજે રોજ એક બે એક બે કોલ આવે છે જેથી અમોને ડિસ્ટર્બ થાય છે.
आज 18वीं लोकसभा के लिये संसद सदस्य (राजकोट, गुजरात) के रूप में शपथ ली।
जनता की सेवा और देश के विकास में सहयोग करने का जो अवसर मिला है उसे पूरी निष्ठा एवं पूर्ण क्षमता से निभाऊंगा।
@CRPaatil માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !!
#PhirEKBarModiSarkar#AbkiBar400Par
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી ને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ.
આપ સદાય સ્વસ્થ રહો અને સુખ, સમૃદ્ધિ સાથે દીર્ઘાયુ પ્રાપ્ત કરો એવી ઈશ્વરને પ્રાર્થના.
@drbharatboghara