Dear @titanwatches this is how you treat customers who trust your premium brand?
I purchased a Titan Automatic watch, and within just 4 months it developed the same timekeeping issue for the second time. Instead of replacing a defective product, the watch has now been sent for repair with an expected delivery after 20+ days.
Is this the after-sales service customers should expect from a Tata Group brand?
I live 100 km away from the store and have already made multiple trips due to this defective product. As a customer, I am expected to wait for weeks to get a 4-month-old premium watch repaired, with no assurance that the same issue won't happen again.
I purchased a premium watch, not a product that needs repeated repairs within months of purchase. I expected much better quality and customer service from Titan.
If this issue is not resolved through a brand-new replacement or an equivalent exchange, I will have no option but to approach the Consumer Commission with all supporting documents.
Is this the standard of service Titan wants its customers to remember?
#TitanWatches #CustomerService #ConsumerRights #Tata #DefectiveProduct #Rajkot
@jagograhakjago@ConsumerVoiceIn@hdraval93@yashginoya_98@Mukesh_vala12@nidhirpatel6@JournoJayesh@Janak_Sutariyaa@dave_janak
@Yuvi_1212 સાહેબ ની વાત એકદમ સાચી છે જ્યારે પ્રાઇવેટ સ્કૂલ માં જાય ત્યારે ત્યાં કશું બોલાતું નથી જેમ કે એમ follow કરે.
સરકારી school આવી જ રીતે ચાલવી જોઈએ તો લેવલ પણ સુધરે.
શું વાત છે! સુરતમાં ભાજપના પ્રતાપે વિજ્ઞાન પણ ફેલ થઈ ગયું! 😂🚩
જુઓ આ સોગંદનામું:
✅ પહેલા ૧૯૯૬ માં M.A. કરી લીધું...
✅ પછી ૧૯૯૭ માં B.A. કર્યું!
વાહ રે ચૂંટણી પંચ @ECISVEEP ! આવા ગપ્પાવાળા ફોર્મ તમે ચેક કરો છો કે પછી કમલમમાં જે લખાય એના પર આંખો મીંચીને સિક્કા મારો છો?
સુરતમાંથી આવતા '૮ પાસ' ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજમાં હવે શું ડિગ્રીઓ પણ ઉંધી ગંગાએ વહેશે?
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
ગુજરાત વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરાયું; જે અંતર્ગત બિલમાં પ્રસ્તાવિત કલમ આ મુજબ છે...
🔹 [કલમ 4(1) - એક પત્ની/એક પતિ વ્રત (Monogamy)નું કડક પાલન]
🔹 [કલમ 8 અને 27 - છૂટાછેડાની ફરજિયાત નોંધણી અને ન્યાયિક વિચ્છેદનનો સમાન અધિકાર]
🔹 [કલમ 29 અને 38(1) F - ઓળખ છુપાવીને થતા ષડયંત્રોનો સંપૂર્ણ ખાત્મો]
🔹 [કલમ 31 અને 35 - છૂટાછેડા માટે સમાન કાયદો અને ગેરકાયદેસર પ્રથાઓનો અંત]
🔹 [કલમ 36 - 'નિકાહ હલાલા' જેવી કલંકિત અને અમાનવીય પ્રથાનો કાયમી અંત]
🔹 [કલમ 39 અને 40 - ભરણપોષણનો આજીવન અને સમાન અધિકાર]
🔹 [પાર્ટ-2, ચેપ્ટર-1: વારસા અને મિલકતમાં દીકરીઓ અને પત્નીને પુરુષ સમાન હક્ક]
🔹 [કલમ 384 - લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન]
#UCC #Gujarat @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
મૃદુ ને મક્કમ એવા આપડા મુખ્યમંત્રી સાહેબ હવે બિલ પાસ કર્યું છે તો ફિક્સ પે ના કર્મચારીઓ તરફ પણ નજર કરજો.
બેવડું વલણ ના રાખતા.વહેલી તકે આ બિલ ની અમલવારી fix pe દૂર કરીને જ ચાલુ કરો.
@TheWinner_Info સરકાર પાસે કોર્ટે માં કેસ લડવા માટે તિજોરી ભરેલી છે, કામ વગરના તાયફાઓ કરવા તિજોરી ભરેલી છે, ધારાસભ્યોને ધરાવવા માટે ... તિજોરી પર બોજો કર્મચારીઓને આપવા માં જ પડે છે.
સુપ્રીમ કોર્ટમાં વકીલોને કરોડો રૂપિયાની ફી ચૂકવવામાં સરકારને કોઈ વાંધો નથી,
પરંતુ પોતાના જ લાખો કર્મચારીઓને વર્ષોથી ફિક્સ પે ના શોષણમાં રાખીને “સમાન કામ, સમાન વેતન” લાગુ કરવું ભારે લાગે છે આ કેવી ન્યાયવ્યવસ્થા?
#FixPayRemove#EqualPayForEqualWork#StopExploitation@Vivekdoza
@questalliance Facing serious issues with the Facilitator app. Unable to track student progress, videos not loading, and internet errors even with 5G data. Application is not user-friendly and affecting trainees’ learning. Please resolve this issue urgently.