તાજેતર મા જ કચ્છ માં સરકારી કચેરી માં આવી કોલસામાફિયા દ્વારા ફરજ પર ના વનરક્ષક પર જીવલેણ હુમલો કરી તેમનો જીવ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ હુમલો વનરક્ષક ઉપર નહીં પણ સમગ્ર વહીવટીતંત્ર ઉપર હુમલા સમાન છે મંડળ ની @collectorkut ને આવા ખનિજ માફિયા વિરુદ્ધ કડક પગલા લેવા વિનતિ છે