આજે હું અમદાવાદના એવા વિસ્તારોમાંથી પસાર થયો જ્યાં ઉત્તરાયણની ઉજવણી ડિસેમ્બરથી થતી હોય
પણ ૧૩ જાન્યું. હોવા છતા આકાશમાં પતંગ જોવા ન મળ્યા
કેટલાક સાથે વાત કરી, તો મંદી, પૈસાનથી, પહેલા જેવી મજા નથી,બહાર ફરવા ગયા છે બધા એવું જાણવા મળ્યું
કારણ શું ? કદાચ જવાબ તમારી પાસે પણ હોય
@SiddharthNews18 અસહ્ય બેરોજગારી , ઉધોગપતિઓ પર અંકુશ ની લગામ ન હોવાથી યુવાધન ખુબ જ ઓછા પગાર માં કામ કરી શોષણનીતી નો ભોગ બન્યું છે, મોંઘવારી તેની ચરમસીમાએ પહોંચી છે, પ્રજા ના રૂપિયા બેન્કોમાંથી લોન સ્વરૂપે ગઠિયાઓ બેરોકટોક લઈને પલાયન થઇ જાય છે, તો લોકો શું દિવાળી કરે કે હોળી કે શું ઉત્તરાયણ કરે!!!