સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના યાંત્રિક ઇજનેરી વિભાગમાં સહ-પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. ડી. બી. જાની દવારા આજ રોજ વડોદરા ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર હીટિંગ, રેફ્રિજરેશન એન્ડ એર-કન્ડિશનિંગ એન્જિનિયર્સ (ઈસરે) દવારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં CWC તરીકે ભાગ લીધો
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે 2026 બેચ માટે પ્લેસમેન્ટ અંતર્ગત કોડવિન્ગલૅટ પ્રાઇવેટ લિમિટેડ, સુરત દ્વારા કમ્પ્યુટર એન્જિનિરીંગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ચાર વિદ્યાર્થીઓનું સિલેકશન કરવામાં આવેલ છે. કંપની દ્વારા વિદ્યાર્થીઓને રૂપિયા ચાર લાખનું પેકેજ ઑફર કરવામાં આવેલ
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે એડમિશન અવેરનેસ પ્રોગ્રામ
આજરોજ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ધોરણ 12 સાયન્સ પછીના એન્જિનિરીંગ અને ફાર્મસી પ્રવેશ માટે એ. સી. પી. સી. અમદાવાદ ખાતેથી ઉપસ્થિત તજજ્ઞ પ્રો. હાર્દિક શુક્લા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એડમિશન અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન થયું.
માધવપુર મેળો એટલે ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનો ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક સંબંધ...
આ મેળામાં પૂર્વોત્તરના રાજ્યોના કલાકારો ઢોલ અને વાંસળી જેવા વાદ્યો સાથે તેમનું પરંપરાગત સંગીત રજૂ કરે છે,
#MadhavpurFair2025#madhavpurFair@CollectorDahod#GujDah