Diagnosis: Full-Thickness Right Upper Lid Margin Tear with Tarsal Fracture
Outcome: Normal eyelid alignment, healthy scar healing, and full eye movement restored.
👨⚕️ Surgically Managed By: Dr. Chirag Odedara, Dr. Sunil Patel, Dr. Manvi Tyagi
👩⚕️ Guided By: Dr. Gopi Patel (CDMO)
Celebrating a successful, complication-free thyroid surgery for a patient from Nepal at General Hospital, Mehsana! Driven by Dr. Sneha Rajput and our dedicated OT team, this success proves that compassionate care and teamwork transcend all borders. 🩺✨
@CollectorMeh@ddo_mehsana
Feeling incredibly patriotic after a wonderful 80th Independence Day celebration 🇮🇳
A special thank you to our guests of honor, Dr. Anil Patel and Shri Ramesh Solanki, for joining us and making the occasion truly memorable.
#IndependenceDay@CollectorMeh@ddo_mehsana
🎉 જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે એક જ દિવસમાં ૧૫ કિલકારીઓ! 👶
૧૦ ઓગસ્ટના રોજ ૧૪ સફ�� ડિલિવરી (૧ જોડિયા) દ્વારા ૧૨ દીકરીઓ અને ૩ દીકરાઓનું આગમન થયું છે! ૮ નોર્મલ ડિલિવરી | ૬ સિઝેરિયન
CDMO શ્રીના માર્ગદર્શન અને ૪ ગાયનેકોલોજિસ્ટ્સની ટીમની મહેનત રંગ લાવી. 🏥
@prafulpbjp
@HealthDeptGuj
વિશ્વ હેપેટાઇટિસ ડે (28 જુલાઈ) નિમિત્તે જનરલ હોસ્પિટલ, મહેસાણા ખાતે વિશિષ્ટ પોસ્ટર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 🎨🏥
આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ લોકોમાં હેપેટાઇટિસ રોગ, તેના લક્ષણો, નિદાન અને બચાવના ઉપાયો વિશે જાગૃતિ લાવવાનો હતો.
@CollectorMeh@ddo_mehsana@InfoGujarat
🏥 Life-Saving Care at Mehsana General Hospital! 🐍⚡
A snakebite patient brought in critical condition received immediate Anti-Snake Venom (ASV) and ventilator support, leading to a full recovery in just 4 days.
@CollectorMeh@ddo_mehsana@CDHOMeh@InfoGujarat
🌧️ ભારે વરસાદ દરમિયાન સાવચેતી જ સુરક્ષા!
જિલ્લા વહીવટી તંત્ર,મહેસાણા દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરો.
પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળો,વીજળીના થાંભલા અને તૂટેલા વ��યરથી દૂર રહો,અફવાઓથી સાવચેત રહો અને જરૂર પડે તો જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરો. #mehsana
જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. હોસ્પિટલના પરિસરથી લઈને પીવાના પાણીના કૂલર સુધીની સંપૂર્ણ સફાઈ કરીને દર્���ીઓ માટે એક સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ ઊભું કરવાનો આ એક પ્રયાસ છે.
#NamoSwachhataAbhiyan #CleanlinessDrive
@CMOGuj
સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન વ્યાપારી ઉત્પાદનની શરૂઆત સાથે ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
#SemiconHubBharat
ગુજરાતના સાણંદમાં શરૂ થનાર CG સેમી OSAT ફેસિલિટી દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. આ પ્રોજેક્ટથી અદ્યતન ટેક્નોલોજી, રોજગારીની નવી તકો અને વૈશ્વિક રોકાણને પ્રોત્સાહન મળશે.
#SemiconHubBharat
જ્યાં જન્મે છે.ટેક્નોલોજી ત્યાંથી ઘડાય છે ઉજ્જવળ ભવિષ્ય સેમીકંડક્ટર ક્ષેત્રે ભારત હવે દુનિયાનું બજાર નહીં પરંતુ એક વૈશ્વિક પ્રોડક્શન પાવરહાઉસ બનશે અને આ ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરશે ગુજરાત.
#SemiconHubBharat