2015માં ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ વખતે ગુજરાતના સ્કૂલી શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત બને તેવી લાગણી તત્કાલીન મુ.મં. સમક્ષ વ્યક્ત કરી યોગ્ય રજૂઆત કરી હતી. આજે ગુજરાત વિધાનસભામાં આ મહત્વપૂર��ણ વિધેયક પસાર થતાં રાજી થયો. આપણી આવનારી પેઢીમાં માતૃભાષાના સંસ્કાર સિંચિત કરવામાં તે મદદરૂપ થશે.
All are cordially invited to participate in the Bizlit Quiz organized on the occasion of Gujarat Literature Festival [9th Edition] at Ahmedabad Management Association on Sunday 15th May, 2022 at 7pm.
Entry Free!
Loads & loads of prizes to be won...
Be there !
#ChaloGLF9