Lata Didi’s songs brought out a variety of emotions. She closely witnessed the transitions of the Indian film world for decades. Beyond films, she was always passionate about India’s growth. She always wanted to see a strong and developed India.

એમણે કહેલું કે મને ઈન્ટરવુઝ માટે આવવું ચોક્કસ ગમે પરંતુ અત્યારે હું છેવાડાના વિસ્તારમાં જરુરીયાત બાળકોને શીખવાડી રહ્યો છું અને જો GPSCમાં આવું તો Conflict Of Interest ને ટાળવા મારે શિખવાડવાનું બંધ કરવું પડે જે ઠીક નથી. મુલ્યોને વરેલા સજ્જન આપણી વચ્ચે હવે રહ્યા નથી. ૐ શાંતિ...!2/2
ગુજરાતી સાહિત્ય માટે કાળો દિવસ. દિગ્ગજ સાહિત્યકાર અને એક ઉમદા વ્યક્તિત્વ કુંદનિકાબહેન કાપડીયાએ આજે અંતિમ શ્વાસ લીધા. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના શ્રમિક કલ્યાણના નિર્ણયોના પગલે સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાન તથા મનરેગાનાં કામોના ફળસ્વરૂપે પ્રવર્તમાન લૉકડાઉનની સ્થિતીમાં રાજ્યના અનેક શ્રમિકો-ગરીબ પરિવારોને મળ્યો આર્થિક આધાર.