રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈએ
ઘરે ઘરે તિરંગો લહેરાવીએ
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌને ઘર પર તિરંગો લહેરાવવા આહ્વાન કર્યું છે.
આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil એ સહ પરિવાર તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો.
જય હિંદ 🇮🇳
#HarGharTiranga #HGTGujarat #તિરંગા_યાત્રા #TirangaYatra
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી #HarGharTiranga અભિયાનમાં સહભાગી બન્યા તથા આણંદ જિલ્લાના નાગરિકોને તિરંગાનું સન્માન જળવાઈ તે રીતે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો...