3 JOBCHART 1 Goal
2047 માં ગ્રામ્ય ગુજરાતને વિકસિત બનાવવા માટે પાયાના કર્મચારી તલાટી કમ મંત્રીને વધારનાં કામોમાંથી મુક્તિ આપવી જરૂરી છે.
જેથી તે સંપૂર્ણ રીતે ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે…
@CMOGuj@tcmchhotaudepur@GRTMM1@AndTCMOfficial
#GoodGovernanceWeek2024#SushasanSaptah2024 તા.૨૪/૧૨/૨૦૨૪ના રોજ માન.મદદનીશ કલેકટરશ્રી પેટલાદ દ્રારા "સુશાસન સપ્તાહ" અંતર્ગત " લિંબાલી ગામ ખાતે "ગ્રામ સંવાદ" યોજવામાં આવ્યો અને નાગરિકોના પ્રશ્નો જાણી તેના નિકાલ અંગે વિવિધ ખાતાના અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપવામાં આવી…