આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !
ફિક્સ પગાર નીતિ રદ કરવા, OPS લાગુ કરવા, રાહત દરે આવાસિય પ્લોટ ફાળવવા અને બઢતી માટે રેશિયો સુધાર જેવા મહત્વના પ્રશ્નોને લઈ સચિવાલય સંકુલ ખાતે કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા સાથે સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું @PMOIndia@AmitShah@CMOGuj@KanuDesai180@irushikeshpatel@InfoGujarat