હું સરસ્વતી તાલુક���નો ગ્રામસેવક છું. અરજી, દસ્તાવેજ ચકાસણી, ઓનલાઈન પ્રક્રિયા અ��ે સ્થળ તપાસ જેવી અનેક કામગીરી સાથે ખેડૂતોને સેવા આપવી પડે છે.
#GramsevakNyayLadat @GujaratFirst @VTVGujarati
ઓનલાઈન કામગીરી વધતી જાય છે, સાથે field responsibility પણ યથાવત છે. વાયડ સેજાના ગ્રામસેવક તરીકે બંને કામગીરી માટે જરૂરી સાધન-સુવિધાની અપેક્ષા છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
વાયડ સેજાના ખેડૂતો સાથે સીધો સંપર્ક રાખીને કૃષિ યોજનાઓની કામગીરી કરું છું. ખેડૂત સુધી સેવા પહોંચાડવા માટે ગ્રામસેવકને પણ જરૂરી સુવિધા મળવી જોઈએ.
#GramsevakNyayLadat@SandeshNews@divyabhaskar
A cadre that has continued serving farmers and villages for years is now raising its voice for the first time through a movement. We request the government to understand the reasons behind this situation.
#GramsevakNyayLadat@gujagridept@ANI@PTI_News
Gram Sevaks are an important link between rural communities and government services. Strengthening their workforce means stronger farmer service delivery.
#GramsevakNyayLadat@gujagridept@CMOGuj @GujaratSamachar
The first-ever movement by Gram Sevaks since the formation of their cadre deserves attention. Their demands are about fair service conditions and ultimately better services for farmers.
#GramsevakNyayLadat@PMOIndia@IndianExpress@HindustanTimes
🎉 ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે ૫ વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐
ગુજરાતના વિકાસ અને જનકલ્યાણની યાત્રા સતત આગળ વધતી રહે તેવી શુભકામનાઓ.
વિરેન ભાટુ
પ્રમુખશ્રી
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#BhupendraPatel#Gujarat #GujaratCM #5Years #Abhinandan
जिस ग्रामसेवक ने वर्षों तक गांव और किसान के हित में काम किया, उसी ग्रामसेवक को आज अपनी जायज मांगों के लिए आंदोलन करना पड़ रहा ��ै। कैडर बनने के बाद यह पहली ऐसी स्थिति है।
#GramsevakNyayLadat @jitu_vaghani @Zee24Kalak @GujaratFirst
ग्रामसेवक आंदोलन को केवल कर्मचारी आंदोलन के रूप में न देखा जाए। कैडर बनने के बाद पहली बार उठी यह आवाज बेहतर ग��रामीण और किसान सेवाओं की व्यवस्था से भी जुड़ी हुई है।
#GramsevakNyayLadat @CMOGuj @sandeshnews @ગુજરાતસામાચાર
एक ग्रामसेवक पर कई गांवों की जिम्मेदारी होने से कार्यभार बढ़ता है। दो गांवों ���े बीच एक ग्रामसेवक की व्यवस्था से किसानों तक बेहतर पहुंच बनाई जा सकती है।
#GramsevakNyayLadat @CMOGuj @irushikeshpatel @Dwivedi_D
ગુજરાત રાજ્યના ગ્રામસેવકોની વાજબી માંગણીઓ, ન્યાય અને કામના ભારણ અંગેનો મુદ્દો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર મોટા પાયે ટ્રેન્ડ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાંથી ગ્રામસેવકો આ લડતમાં જોડાતા આ વિષય રાષ્ટ��રીય કક્ષાએ ધ્યાન ખેંચી રહ્યો છે.
ટ્વિટર (X) પરના મુખ્ય ટ્રેન્ડિંગ વિગતો:
News Section: "Gujarat Gram Sevaks Demand Fairer Workloads and Pay for Rural Service"
Top Hashtag: #gramsevaknyayladat (ટ્રેન્ડિંગમાં પ્રથમ ક્રમાંકે)
Trending Topic: "#GramSevaks "
@Zee24Kalak @VtvGujarati @abpasmitatv @tv9gujarati @sandeshnews @News18Guj @Divya_Bhaskar @gujratsamachar @ngsamay