𝐀𝐒𝐈𝐀𝐍 𝐕𝐎𝐈𝐂𝐄 𝐂𝐄𝐋𝐄𝐁𝐑𝐀𝐓𝐄𝐒 𝐇𝐇 𝐌𝐀𝐇𝐀𝐍𝐓 𝐒𝐖𝐀𝐌𝐈’𝐒 𝐔𝐊 𝐕𝐈𝐒𝐈𝐓
At the Swagat Sabha, CB Patel, received the blessings of HH Mahant Swami Maharaj, as the supplement was formally launched.
@BAPS@NeasdenTemple
Asian Voice is honoured to present a special 24-page commemorative supplement “The Power of Seva” paying a heartfelt tribute to His Holiness’s inspiring life, selfless service and the global tradition of BAPS.
Read Full Edition: https://t.co/BXSjMcQKt4
@BAPS@NeasdenTemple
થોકબંધ ટપાલના પોસ્ટલ ચાર્જમાં 25 ટકા વધારો ઝીંકાશે, 5 ઓક્ટોબરથી અમલ
100 ગ્રામ સુધીના બલ્ક ઇકોનોમી લેટર્સ મોકલવાનો ખર્ચ 36 ટકા સુધી વધી જશે, સ્ટાન્ડર્ડ સર્વિસ હેઠળ 101થી 250 ગ્રામ વજનના મોટા પત્રો મોકલવા માટે 11 ટકા વધુ ચાર્જ
વધુ વાંચો : https://t.co/MATOedbuiw
‘મારા હૈયે બ્રિટિશ હિતો જ સર્વોપરિ’
નવનિયુક્ત વડાપ્રધાન એન્ડી બર્નહામે સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે બ્રિટનના હિતો જ સર્વોપરી રહેશે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જરૂર પડ્યે પોતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં પણ ખચકાશે નહિ.
વધુ વાંચો: https://t.co/86XXS2xZ91
હિન્દુ સહિતના વંશીય લઘુમતી સમુદાયોને બર્નહામ પાસેથી ઘણી આશા
બર્નહામ રિલિજિયસ હેટ ક્રાઇમ સામે કડક હાથે કામ લે તેવી સમુદાયોની અપેક્ષા
વધુ વાંચો: https://t.co/mtBvDAIUY6
આઇપીએલ 2009 કેસમાં લલિત મોદીને મોટી રાહત, ઇડીએ કરેલો દંડ રદ
16 વર્ષ પછી સત્ય અને ન્યાયની જીત, હવે હું ભારત પરત ફરીશઃ લલિત મોદી
વધુ વાંચો: https://t.co/A3z8BECt86
પીછેહઠ કરવી તે હંમેશાં શરણાગતિ નથી
મારી નજરે
- સી.બી. પટેલ
પરીક્ષા ગેરરીતિઓ સંદર્ભે તાજેતરના વિદ્યાર્થીઓનો વિરોધ નિશ્ચિતપણે ભારતીય રાજકીય ફલકમાં સૌથી નજીકથી નિહાળાતા ઘટનાક્રમોમાં એક બની ગયો છે. પરીક્ષાના પેપર કથિતપણે લીક થવા....
વધુ વાંચો: https://t.co/LwqPvZLz90
ભારે વરસાદ અને પાણી ભરાતાં ગુજરાતને રૂ. 10 હજાર કરોડથી વધુનું નુકસાન
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવશે
વધુ વાંચો: https://t.co/BFtqUZSESE
નીસડન ટેમ્પલને ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ
નીસડન ટેમ્પલના લોકપ્રિય નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ફરી એક વખત પ્રતિષ્ઠિત ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ એનાયત કરાયો છે.
વધુ વાંચો: https://t.co/P8Hj0aUUIE
કોક્રોચ, અનશન, આંદોલન, વિપક્ષ અને રાજકારણ...
(ઘટના દર્પણ)
- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા
ખેલ તો જૂન-જુલાઇના દિવસોનો હતો, પણ તેના પડઘા હજુ શાંત થયા નથી. બિચારા ન્યાયમૂર્તિએ તો નવરા પડેલા એક વર્ગ માટે જ કોક્રોચ શબ્દ વાપર્યો હતો.
વધુ વાંચો: https://t.co/WQCSY0B2MC