🚨 Union Bank Employees Warn of Nationwide Strike Over Staff Shortage
As per employees federation, Around 45% branches of Union Bank are working without peon. A female was not relieved from branch due to staff shortage.
https://t.co/kMPUbbkaDa
PNB me officers ka designation Manager/Dy Manager se change karke RELATIONSHIP MANAGER kar diya gya hai HRMS me
Target mil chuka hai ki itne customers ko call karna hai.
Ye sab baki banks me tha but not in PNB. Lagta hai iska bhi time paas hi hai.
Government Plans to Reduce Stake in Four PSU Banks - Central Bank of India, UCO Bank, Punjab & Sind Bank and Indian Overseas Bank. NITI Aayog had shortlisted Central Bank of India and Indian Overseas Bank for Privatisation.
https://t.co/6ruDl5MN33
સોલાર પેનલ લગાવવી હવે વધુ સસ્તી, ગુજરાતના 3 લાખથી વધુ પરિવારોને મળશે રાહત
સૂર્ય ઘર યોજનામાં રાજ્ય સરકારની વધારાની સબસિડીની જાહેરાત, રૂ. 1,000 કરોડ ખર્ચશે સરકાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય
સામાન્ય વર્ગના પરિવારે સોલાર સિસ્ટમના ખર્ચના માત્ર 10% અને SC/ST વર્ગે માત્ર 5% રકમ ચૂકવવાની રહેશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની સહાય અને લાભાર્થીના ફાળા બાદનો બાકીનો ખર્ચ રાજ્ય સરકાર સબસિડી સ્વરૂપે ભોગવશે.
1 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે સામાન્ય વર્ગે હવે માત્ર રૂ. 5,400 અને SC/ST વર્ગે રૂ. 2,700 ચૂકવવાના રહેશે.
2 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે સામાન્ય વર્ગે માત્ર રૂ. 10,720 અને SC/ST વર્ગે રૂ. 5,360 ચૂકવવાના રહેશે.
આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને સીધો આર્થિક લાભ મળશે.
રાજ્ય સરકાર આ વધારાની સબસિડી પાછળ અંદાજે રૂ. 1,000 કરોડનો ખર્ચ ભોગવશે.
સોલાર રૂફટોપ સ્થાપન ક્ષેત્રે 8.5 લાખથી વધુ ઘરો સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
SBI won World’s Best Consumer Bank 2026 proves that no matter how U crib & make fun of ur wife, but only she will serve U best over other girls. Kudos to all SBIans, take a Wow 🤟
SBI won World’s Best Consumer Bank 2026 proves that no matter how U crib & make fun of ur wife, but only she will serve U best over other girls. Kudos to all SBIans, take a Wow 🤟
सूरत में जिस तरह कामगार और मजदूर विरोध कर रहे हैं और नेशनल मीडिया सहित विपक्षी दल भी उसे इग्नोर कर रही है वह फिर साबित करती है की असल मुद्दे से कितने दूर होने लगे हैं! इसमें अधिकतर बिहार के मजदूर हैं और बिहार के राजनितिक दलों ने भी इसे नहीं उठाया है!
अभी पिछले दिनों अमेरिका में था! ख़बरें देख रहा था की अलग अलग गावों में बन रहा डेटा सेण्टर भी चुनावी मुद्दा बना हुआ है और उसे मीडिया रिपोर्ट कर रही है! यहाँ हम असल मुद्दे की बात नहीं करते हैं!