નિષ્ઠાવાન, સમર્પિત અને અમારાં પ્રિય લોક સેવક, અમારી કંપનીનું કુશળતાપૂર્વક નેતૃત્વ કરતાં શ્રી @KanuDesai180 સાહેબશ્રીને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ.
ઈશ્વર આપને નિરામય આયુષ્ય પ્રદાન કરે તથા રાષ્ટ્ર સેવા અને ગુજરાતની સેવા માટે બળ આપે તેવી પ્રાર્થના.@PaschimGujVCL
મોરબી જિલ્લામાં #PGVCL ની ટીમ દ્વારા બિપરજોય વાવાઝોડાની આફત દરમિયાન ભારે પવન અને વરસાદને કારણે પડી ગયેલા વીજપોલને ઉભા કરી, ત્વરિત ધોરણે વીજ સપ્લાય શરૂ કરવામાં આવી રહ્યો છે.
આફતના સમયમાં દિવસ-રાત નાગરિકોના હિત માટે કાર્ય કરી રહેલ PGVCL ની ટીમને વંદન.
#CycloneBiporjoy#Morbi
કચ્છના વીજળીવીરોને વંદન!⚡
PGVCLના આ કર્મચારીઓ ભયંકર વાવાઝોડાની અસર બાદ નિષ્ઠા અને મક્કમતાથી સતત ઈશ્વરીય કાર્ય કરી રહ્યા છે.
આવા દરેક લડવૈયાઓનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
#CycloneBiporjoy#Gujarat
A very late update…
Got transferred for appointment as Collector Banaskantha. Will be taking charge by Thursday this week. I thank the government for this opportunity @CollectorBK @CMOGuj
@BaranwalVarunસાહેબશ્રી સાથે કામ કરવાની ખુબ મજા આવી. ટેકનીકલ કર્મચારીઓનાં પ્રશ્ર્નોનું ઝડપથી નિરાકરણ લાવવાં માટે મદદરૂપ થયાં તે બદલ અમો આપના આભારી છીએ. આપ જેવાં અઘિકારી સાથે કામ કરવું એ અમારૂં સૌભાગ્ય હતુ. આપ નવી જગ્યા પર ખુબ સફળ રહો તેવી માતાજી ને પ્રાર્થના.
જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોતાનાં જીવનાં જોખમે સેવાકીય ફરજ બજાવીને યુઘ્ધ નાં ઘોરણે કામગીરી કરીને વિજપુરવઠો યથાવત રાખનાર ગુજરાત ઉર્જા વિભાગનાં તમામ ટેકનીકલ કર્મચારીઓને લાઇનમેન દિવસ શુભેચ્છાઓ.@KanuDesai180@PaschimGujVCL@JpShivahare@UGVCL_official@Md_mgvcl