भारत का सबसे मजबूत छात्र संगठन, छात्र हित मे सदैव तत्पर, निस्वार्थ भाव से देश की सेवा करने वाला "भारतीय राष्ट्रीय छात्र संगठन" (NSUI) के स्थापना दिवस की आप सभी छात्रों व कांग्रेस जनों को हार्दिक शुभकामनाएं।।
#NSUIFoundationDay@nsui@NSUIGujarat@jagdishthakormp@RaghusharmaINC
@GTUoffice દ્વારા પરિક્ષાની તારીખ જાહેર થયા બાદ વિધાર્થીઓ પર ઝોહુકુમી કરી રહી છે.જે વિધાર્થીઓ દૂર રહે છે એમને સેન્ટર ચોઇસ નો વિકલ્પ આપવામા કુલપતિ ને શું પેટ મા દૂખે છે? આજે ૨:૩૦ રજૂઆત રજીસ્ટાર ને @NSUIGujarat કરશે.
#gtuexamonline#nsui#gtugive2option
Aa ma gtu online kare chhe to exam pan game te mode hoy discriptive OR MCQ base gtu camera to sharu rakhen chhe . offline ma chori thay chhe . online ma nahi .MCQ base 35markna ummero to chori thayj nahi .gtu aa vichar karo
આ પરીક્ષા જે રીતે મોકૂફ રાખવામાં આવી છે તો gtu પરીક્ષા ઓનલાઇન લઈ જ શકે છે અથવા અેમસીકયુ બેઝ લઈ જ શકે છે વિદ્યાર્થી દવા નથી વેક્સિન લેવાથી કંઈ નહીં થાય એ જરૂરી નથી વિદ્યાર્થીઓના હિતમાં ઓનલાઇન શ્રેષ્ઠ વિકલ્પ.
તમામ મદદ કરનાર નો આભાર સાંજ સુધીમાં પોઝિટિવ નિર્ણય આવશે એવી અમારી ઉમીદ છે જે મીડિયા અમને સપોર્ટ કર્યો તેમનો પણ આભાર બાકી બોલીશ સાંજે ૮ વાગે મુદ્દો ઉપાડનાર તાળું મારો
૬૦૦૦૦ વિધાર્થીનાં voter ID આવી ગયા છે
@jitu_vaghani@abpasmitatv@Divya_Bhaskar@MananDaniBJP#gtugive2option
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ના સત્તાધીશોને મારી વિનંતી કે કોરોના ના સમયમાં કેટલાય વિધાર્થીઓ તથા તેમના પરિવાર ના કોઇ સભ્ય સંક્રમિત થયા હોય ત્યારે જે રદ કરેલી પરીક્ષા છે તેને ઓફલાઇન અને ઓનલાઇન એમ બંન્ને વિકલ્પ સાથે લેવા મા આવે.
@GTUoffice@navin_sheth#gtuonlineexam
@GTUoffice ખાતે @NSUIGujarat નો હલ્લાબોલ. 15 ફેબ્રુઆરીએ આયોજિત ડિગ્રી - ડિપ્લોમા એન્જી. સેમેસ્ટર 3 ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓફલાઈન સાથે ઓનલાઈનનો વિકલ્પ આપવા માગ કરી. કુલપતિએ કહ્યું કે ઓનલાઇન - ઓફલાઇન એમ બે વિકલ્પ આપીએ તો મેરિટમાં આવતા #Student સાથે અન્યાય થતો હોય છે.