આજે મારા નિવાસસ્થાને બિહાર પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી @bhikhubhaidbjp જીનું સ્વાગત કરી તેમને આવકાર્યા.
સંગઠનાત્મક બાબતો અને સામાજિક-રાજકીય વિષયો પર અમારી ખૂબ જ ફળદાયી અને જ્ઞાનવર્ધક ચર્ચા થઈ. તેમના મૂલ્યવાન સમય અને માર્ગદર્શન બદલ આભારી છું.
हिंदी साहित्य की अमर स्वर-साधिका, छायावाद की प्रमुख स्तंभ, 'पद्म विभूषण' महादेवी वर्मा की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
उनकी लेखनी ने हिंदी साहित्य को संवेदना की अनुपम भाव-संपदा से समृद्ध किया। उनका कालजयी सृजन युगों तक मानवीय मूल्यों को स्पंदित करता रहेगा।
આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની સ્થિતિમાં દરેક સેકન્ડ કિંમતી હોય છે !
✔️ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankar જી સાથે BHISHM Cubeના પ્રદર્શનની મુલાકાત કરી.
✔️ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રેટરીએટ (NSCS)ના માર્ગદર્શન હેઠળ ‘આરોગ્ય મૈત્રી’ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલું BHISHM Cube આપત્તિ, દુર્ઘટના કે કટોકટીની પરિસ્થિતિમાં ગણતરીની મિનિટોમાં કાર્યરત થઈ શકે તેવી અદ્યતન પોર્ટેબલ ઇમરજન્સી મેડિકલ હૉસ્પિટલ છે.
✔️ટ્રોમા કેર, ઇમરજન્સી સર્જરી, નિદાન, ટેલિમેડિસિન સહિતની આવશ્યક આરોગ્ય સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવાની તેની ક્ષમતા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ટેક્નોલોજીની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના લાંબા દરિયાકાંઠા અને ઔદ્યોગિક પટ્ટાઓને ધ્યાનમાં રાખતાં, આવી અદ્યતન ટેકનોલોજી રાજ્યની આરોગ્યસંભાળ અને આપત્તિ પ્રતિરોધક ક્ષમતામાં મોટો વધારો કરશે.
✔️આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના 'આત્મનિર્ભર ભારત' અને 'માનવતાવાદી સહાય'ના વિઝનને સાકાર કરતી આ સ્વદેશી પહેલ છે.
सेवा और समर्पण के संकल्प के साथ 17 सितंबर से 17 अक्टूबर तक 'सेवा संकल्प अभियान' का आयोजन किया जा रहा है।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के हर व्यक्ति तक विकास योजनाओं का लाभ पहुंचाने के संकल्प को आगे बढ़ाते हुए, सभी की सहभागिता से इस अभियान को सफल बनाया जाएगा।
#SevaSankalpAbhiyan #सेवा_संकल्प_अभियान
Inaugurated the demonstration of BHISHM Cube-R300, a portable mobile emergency hospital that can be deployed within minutes during critical situations, in the presence of Hon’ble CM Shri @Bhupendrapbjp Ji.
ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026ને અનુલક્ષીને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા વિવિધ ચૂંટણીલક્ષી જવાબદારીઓ માટે નિમણૂકો કરવામાં આવી.
सड़क पर बनी सफेद पट्टियां (Zebra Crossing) पैदल चलने वालों का सुरक्षित रास्ता होती हैं। सड़क पार करने के लिए हमेशा इन्हीं मार्क की गई जगहों का इस्तेमाल करें, ताकि आते-जाते ड्राइवरों को आप दूर से दिख सकें और वे आसानी से गाड़ी धीमी कर सकें।
सही जगह से क्रॉस करें, सुरक्षित रहें — गुजरात पुलिस
#GujaratPolice #AtoZRoadSafety